Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસ્થાનો મહાકુંભ : દર કલાકે 2 લાખ શ્રદ્ધાળુઓનું સંગમ ઘાટે સ્નાન

આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ

dharmendravaghela by dharmendravaghela
2025-01-13 12:42:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજથી પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ છે. ગ્રહોની સ્થિતિ ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે. 144 વર્ષ બાદ મહાકુંભમાં સમુદ્ર મંથન યોગ બની રહ્યો છે. બુધાદિત્ય યોગ, કુંભ યોગ, શ્રવણ નક્ષત્ર સાથે જ સિદ્ધિ યોગમાં ત્રિવેણી તટ પર શ્રદ્ધાળુ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.
મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. આ પ્રસંગે 1 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરશે. દર કલાકે 2 લાખ લોકો સંગમ ઘાટે સ્નાન કરી રહ્યા છે. ભક્તો આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ કરશે. સંગમ ઘાટ સહિત લગભગ 12 કિમી વિસ્તારમાં સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે. સંગમમાં પ્રવેશના તમામ માર્ગો પર ભક્તોની ભીડ છે. મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 10-12 કિલોમીટર ચાલીને સંગમ પહોંચે છે.
144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે. સીએમ યોગીએ પોષ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી. ગૂગલે પણ મહાકુંભને લઈને એક ખાસ ફીચર શરૂ કર્યો છે. મહાકુંભ ટાઈપ કરતાની સાથે જ પેજ પર વર્ચ્યુઅલ ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. તેમણે નિરંજની અખાડામાં ધાર્મિક વિધિઓ કરી હતી. તેઓ કલ્પવાસ પણ કરશે.
સીએમ યોગીનો ખાસ સંદેશ


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોષ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી. વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો ‘મહાકુંભ’ આજથી પવિત્ર શહેર પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે. શ્રદ્ધા અને આધુનિકતાના સંગમ પર ધ્યાન અને પવિત્ર સ્નાન માટે, વિવિધતામાં એકતાનો અનુભવ કરવા માટે અહીં આવેલા બધા પૂજ્ય સંતો, કલ્પવાસીઓ, ભક્તોનું હાર્દિક સ્વાગત છે. માતા ગંગા સૌની મનોકામના પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના ઉદ્ઘાટન અને પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ. શાશ્વત ગૌરવ – મહાકુંભ ઉત્સવ.

Tags: mahakumbh snan prayagraj
Previous Post

ભાવનગર ખાતે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

Next Post

મહાકુંભમાં હશે 10 લાખ વાહનો માટે પાર્કિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મહાકુંભમાં હશે 10 લાખ વાહનો માટે પાર્કિંગ

મહાકુંભમાં હશે 10 લાખ વાહનો માટે પાર્કિંગ

પંજાબ કિંગ્સના નવા કેપ્ટન શ્રેયસ અય્યર

પંજાબ કિંગ્સના નવા કેપ્ટન શ્રેયસ અય્યર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.