• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વેપારીના હત્યારાઓને ઉદાહરણીય સજા કરાવો

પંચો, સાક્ષીઓ અને પરિવારના જીવને જોખમ ના થાય તેવી કાર્યવાહી કરવા દાઉદી વ્હોરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કરેલી રજૂઆત

dharmendravaghela by dharmendravaghela
2025-01-21 14:00:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં શહેરના પથીકાશ્રમ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા દાઉદી વ્હોરા સમાજના યુવા વેપારી મુસ્તફાભાઈ કાસીમભાઈ કાચવાલાની જાહેરમાં તીક્ષણ હથીયારો વડે નિર્મમ હત્યા કરવામા આવેલ. જેના આરોપીઓને ઉદાહરણ રૂપી સજા કરી પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે દાઉદી વ્હોરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના ઇતિહાસમા દાઉદી વ્હોરા સમાજના વ્યક્તિની હત્યા થયાનો સંભવિત આ પ્રથમ બનાવ છે. કારણકે દાઉદી વ્હોરા સમાજ હંમેશા કાયદાને માન આપનાર રહ્યો હોય. ગુનાખોરીમા કે સામાજિક ઝગડાઓમાં ક્યારેય શામેલ રહ્યો નથી. હત્યાના આરોપીઓને પોલીસે પકડી લીધા છે. જેમાં એક આરોપી ભૂતકાળમાં પણ હત્યા જેવો ગુનો આયરેલ હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળેલ છે. પ્રથમ ગુનાથી બોધપાઠ ન લેતા આ આરોપી દ્વારા ફરી જાહેરમાં એક વેપારી યુવાનની હત્યા કરવામાં આવી છે. ત્યારે તમામ આરોપીઓ ફરી જમાનત ઉપર બહાર આવી અન્ય વેપારી તેમજ નિર્દોષ લોકો ઉપર આ પ્રકારે હિંસા ન આચરે તેમજ સમાજમાં અપરાધીઓનો ભય ઘટે તેમજ કાયદા અને વ્યવસસ્થા ઉપર લોકોનો વિશ્વાસ કાયમ રહે તે માટે આરોપીઓ વિરુદ્ધ કઠોર કાયદાકીય પગલાઓ ભરી વધુમાં વધુ સજા મળે અને નિર્દોષ યુવાનના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તે માટેની યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત અંગત પરિજન – મિત્ર દ્વારા મૃતક વ્યક્તિના પક્ષે જે લે લોકો સાહેદ અથવા પંચ તરીકે પોલીસને નિવેદન આપ્યા છે એવા સાક્ષીઓને કોઈપણ પ્રકારે ધમકાવામાં ન આવે તેમજ તેમના જીવને જોખમ ઉભુ ન થાય એવી કાર્યવાહી કરવા પણ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Tags: aavedanbhavnagardaudi vhora samaj
Previous Post

સોનામાં રોકાણ કરી તગડો નફો કમાવાની લાલચે ભાવનગરના આધેડ રૂ.1.10 કરોડમાં છેતરાયા

Next Post

મહુવાના મંદિરમાંથી સરધારના સંતો મૂર્તિઓ અને ધજા લઇ જતા ભાવનગર ખાતે આવેદન અપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

મહુવાના મંદિરમાંથી સરધારના સંતો મૂર્તિઓ અને ધજા લઇ જતા ભાવનગર ખાતે આવેદન અપાયું

જમ્મુની રહસ્યમય બીમારીથી વધુ એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In