Friday, October 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચર્ચ અને સ્કૂલમાંથી પણ ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ કરો

ટ્રમ્પના ફરમાનથી અમેરિકામાં વસતા ગેરકાયદે શરણાર્થીઓમાં ભયનું વાતાવરણ

dharmendravaghela by dharmendravaghela
2025-01-23 11:41:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ ન કરવાની દાયકા જૂનીની ત્યજી દઈને તેઓને છૂટ આપી છે. તેના લીધે અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં રીતસરનું ભયનું વાતાવરણ છવાઈ ગયું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગુરુવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંના લીધે સીબીપી અને આઇસીઇના હિમતવાન પુરુષ અને મહિલા કર્મચારીઓ આપણા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને આવનારા ગેરકાયદે વસાહતીઓ સામે પગલાં લઈ શકશે, તેમા હત્યારાઓ અને બળાત્કારીઓનો સમાવેશ થાય છે. આ ગુનેગારો હવે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં છૂપાઈને તેમની ધરપકડ ટાળી નહી શકે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ગાઇડન્સ 2011માં આવી હતી. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશનને 2013માં જ આવી ગાઇડન્સ અપાઈ હતી.
ટ્રમ્પે ગેરકાયદેસરના માઇગ્રન્ટસ પર તેની એજન્સીઓને તૂટી પડવાની અને તેમા પણ શાળા અને કોલેજોમાં પણ જઈ કાર્યવાહી કરવાની છૂટ આપતા માઇગ્રન્ટ્સ તેમના સંતાનોને સ્કૂલે મોકલતા ડરવા લાગ્યા છે. અમેરિકામાં વિવિધ સ્કૂલોમાં જતાં હોય તેવા ગેરકાયદે માઇગ્રન્ટ્સના 7.33 લાખ બાળકો છે. આ બધા માઇગ્રન્ટ્સ હવે તેમના સંતાનોને લઈને ચિંતિત છે.

Tags: arrest illegal migrantstrumpUSA
Previous Post

ટ્રમ્પ સરકારના પ્રથમ દિવસે 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ

Next Post

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું
તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

October 29, 2025
અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
Next Post
રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ

લોસ એન્જલસ નજીક ફરી આગ : 31 હજાર લોકોને ઘર છોડવાનો આદેશ

લોસ એન્જલસ નજીક ફરી આગ : 31 હજાર લોકોને ઘર છોડવાનો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.