Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાકુંભમાં આજે પહેલીવાર ડ્રોન શો

અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-01-24 11:56:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે મહાકુંભનો 12મો દિવસ છે. અત્યાર સુધીમાં રેકોર્ડ 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે સાંજે ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પણ મહાકુંભમાં સામેલ થશે.
અહીં કાશી વિદ્વત પરિષદે હિન્દુઓ માટે નવી આચારસંહિતા તૈયાર કરી છે. સનાતન ધર્મના લોકોએ શું કરવું જોઈએ? શું ન કરવું તેના નિયમો છે. મહાકુંભમાં તેનું વિમોચન થશે.ગુરુવારે દશના મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ મહાકુંભમાં કહ્યું- જો દેશમાં વર્તમાન સંજોગો નહીં બદલાય તો 2035 સુધીમાં એક મુસ્લિમ વડાપ્રધાન હશે. જો તમે એક જ બાળકને જન્મ આપો છો, તો તે સમાજ માટે પૂરતું નથી. તેમણે કહ્યું- એક જ દીકરાને જન્મ આપવો તેના કરતાં સારું સંતાન જ ન હોય. આજે સંસદમાં એવો કોઈ નેતા નથી જે હિન્દુઓની સમસ્યાઓને ઉઠાવે. યુપીના સીએમ યોગી એકમાત્ર એવા નેતા છે જે અંત સુધી અમારી સાથે રહેશે.

Advertisement
Tags: drone showmahakumbhprayagraj
Previous Post

ગુજરાતમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ : ATS ટીમે 100 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ

Next Post

મોરારિબાપુ દ્વારા રેલ્વે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને સહાય

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

મોરારિબાપુ દ્વારા રેલ્વે દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું થઈ શકશે રિયલ ટાઇમ મોનિટરિંગ

ધોલેરા અને પીપળી પાસે એસટી હોલ્ટ કરે છે તે હોટલ સામે ગ્રાહકોને અનેક ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.