Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રયાગરાજ માટેના વિમાની ભાડામાં 50%નો ઘટાડો

જો કે તમામ એરલાઈન્સએ જંગી કમાણી કરી લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-02-01 11:59:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહાકુંભમાં જવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે વિવિધ એરલાઈન્સએ ‘મોકા-નો-ફાયદો’ ઉઠાવીને જે રીતે અત્યંત ઉંચા વિમાની ભાડા વસુલવાનું શરૂ કર્યુ હતું અને વિદેશ પ્રવાસ કરતા પણ પ્રયાગરાજ જવાનું મોંઘુ પડતુ હતું તેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લાલ આંખ કરતા જ હવે પ્રયાગરાજના વિમાની ભાડા અડધા થઈ ગયા છે. બે દિવસ પુર્વે જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ એરલાઈન્સના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી ઉંચા ભાડા વસુલવા સામે પ્રશ્નો પુછયા હતા.
દિલ્હી પ્રયાગરાજનું ભાડુ તો 21 ગણું વધારી દેવાયુ હતું. જેના કારણે ભારે દેકારો મચી ગયો હતો. એરલાઈન્સની દલીલ એવી હતી કે, મહાકુંભની વર્તમાન સ્થિતિ 140 વર્ષમાં પ્રથમ વખત આવે છે અને તે જોતા તેઓએ ભાડામાં વધારો કર્યો હતો પણ સરકારે તે દલીલ ફગાવી હતી. એરલાઈન વ્યાજબી ભાડા લઈ શકે છે પણ કોઈ ખાસ કારણ વગર વધારાના ઉંચા ભાડા વસુલે તે યોગ્ય નથી. સરકારે મહાકુંભ માટે એરલાઈન્સને 81 વધારાની ઉડાનની મંજુરી આપી હતી.

Tags: indiamahakumbh airfare
Previous Post

230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

Next Post

બજેટમાં ‘GYAN’ – ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી શક્તિ પર ફોકસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
બજેટમાં ‘GYAN’ – ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી શક્તિ પર ફોકસ

બજેટમાં 'GYAN' - ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી શક્તિ પર ફોકસ

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સ રોકડ રકમ લઇ ફરાર

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી અજાણ્યો શખ્સ રોકડ રકમ લઇ ફરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.