Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રના પુણેમાં જીબીએસનો આંકડો 197 પર પહોંચ્યો

20 દર્દીઓ વેન્ટિલેટર પર અને 50 ICUમાં દાખલ, અત્યાર સુધીમાં સાત લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-02-12 11:53:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ (GBS) કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પુણેના પાંચ દર્દીઓમાં 2 નવા કેસ અને 3 અગાઉના કેસ સામેલ છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે કે, 197 કેસમાંથી 172 જીબીએસ સંબંધિત કેસોની સારવાર કરવામાં આવી છે. લગભગ 40 દર્દીઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના છે, 92 પીએમસીમાં નવા ઉમેરાયેલા ગામોમાંથી, 29 પિંપરી ચિંચવડ સિવિલ લિમિટના, 28 પુણે ગ્રામીણ અને આઠ અન્ય જિલ્લાના છે. “104 દર્દીઓને રજા આપવામાં આવી છે, 50 ICUમાં છે અને 20 વેન્ટિલેન્ટર સપોર્ટ પર છે.”

Tags: gbs casesPune
Previous Post

AI ભારતમાં ઘણી મોટી તકો લાવશે. ભારત સાથે મળીને અમે દેશમાં ડિજિટલ પરિવર્તન લાવીશું : સુંદર પિચાઈ

Next Post

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન

ગુજરાતનું આગામી બજેટ 3.72 લાખ કરોડે પહોંચશે, ગયા વર્ષ સામે 12%નો વધારો થશે

ગુજરાતનું આગામી બજેટ 3.72 લાખ કરોડે પહોંચશે, ગયા વર્ષ સામે 12%નો વધારો થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.