Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વક્ફ બિલને કેબિનેટની મંજૂરી

સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં લાવી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2025-02-27 11:37:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેબિનેટે ગુરુવારે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તે સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે. બજેટ સત્રનું બીજું સેશન 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. આ પહેલાં 13 ફેબ્રુઆરીએ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ બજેટ સત્રના બીજા સેશનમાં રજૂ થઈ શકે છે.
આ પહેલા વકફ બિલ પર જેપીસી રિપોર્ટને ખોટો ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ પ્રકારના ફેક રિપોર્ટને અમે સ્વીકારતા નથી, ગૃહ ક્યારેય સ્વીકારશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાને મંજૂરી આપવામાં આવી છે. સુધારાના આધારે જ બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા ભાગમાં વક્ફ બિલ લાવવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. જેપીસીએ તેના રિપોર્ટમાં વક્ફ બિલ પર અનેક સુધારા સૂચવ્યા હતા. જો કે, આ અંગે વિપક્ષી સભ્યોએ અસહમતી વ્યક્ત કરી છે.

Tags: indiaModi cabinetwaqf bill approved
Previous Post

મહુવા તાલુકાના નાના ખુંટવડાના શખ્સની લીલા અને સુકા ગાંજાના જથ્થા સાથે ધરપકડ

Next Post

પુણેમાં સરકારી બસમાં મહિલા પર બળાત્કાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પુણેમાં સરકારી બસમાં મહિલા પર બળાત્કાર

પુણેમાં સરકારી બસમાં મહિલા પર બળાત્કાર

45 દિવસનો મહાકુંભ પૂર્ણ, આજે પણ ભીડ

45 દિવસનો મહાકુંભ પૂર્ણ, આજે પણ ભીડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.