Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંભલની જામા મસ્જિદ હવે વિવાદિત માળખું કહેવાશે

અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-03-05 12:04:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મંગળવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. કોર્ટ મસ્જિદના રંગકામની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું- જો તેઓ (મુસ્લિમ પક્ષ) તેને મસ્જિદ કહે છે, તો અમે તેને મંદિર કહીશું. રામ મંદિર કેસમાં પણ તેને (બાબરી મસ્જિદ) વિવાદિત માળખું કહેવામાં આવ્યું હતું. આ પછી, જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સ્ટેનોને વિવાદિત માળખું શબ્દો લખવા કહ્યું. હવે અલ્હાબાદ હાઈકોર્ટ 10 માર્ચે મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિએ ASI રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કર્યો. ASIએ મસ્જિદ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાના જવાબ માટે સમય માંગ્યો. જે બાદ કોર્ટે ASIને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે. મસ્જિદ સમિતિનું કહેવું છે કે, મસ્જિદની સફાઈ શરૂ થઈ ગઈ છે, પરંતુ નમાજ માટે સફેદ રંગ કરવાની પણ મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત, મસ્જિદ સમિતિએ હાઇકોર્ટમાં ASI રિપોર્ટને ફગાવી દેવાની માગ કરી હતી. કહ્યું કે, ASI માલિક નહીં, પણ રક્ષક છે. ASIના વકીલે કહ્યું કે અમને મસ્જિદમાં સફેદ રંગ કરવાની જરૂર દેખાતી નથી. છેલ્લી સુનાવણીમાં, ASI એ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે સફેદ રંગની કોઈ જરૂર નથી, સફાઈ કરી શકાય છે. હાઈકોર્ટે મસ્જિદ સમિતિને ASI રિપોર્ટ સામે વાંધો નોંધાવવાની મંજૂરી આપી હતી.

Advertisement
Tags: jama masjid sambhal
Previous Post

ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનામાં ઘટસ્ફોટ : ઓનલાઈન ઝેરી પદાર્થ મગાવીને જીરા સોડામાં નાખ્યો

Next Post

પાકિસ્તાનમાં આતંકી હુમલો, 9ના મોત, 35 લોકો ઈજાગ્રસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
પાકિસ્તાનમાં આતંકી હુમલો, 9ના મોત, 35 લોકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં આતંકી હુમલો, 9ના મોત, 35 લોકો ઈજાગ્રસ્ત

આગામી 25 વર્ષમાં ભારત વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી રાષ્ટ્ર બનશે

આગામી 25 વર્ષમાં ભારત વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી રાષ્ટ્ર બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.