Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તીન બચ્ચે હિંદુ સચ્ચે’, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદએ આપ્યો નારો

અમદાવાદમાં AHPની બેઠકમાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે, હિંદુત્વનો એજન્ડા મારો પૂર્ણ નથી થયો

dharmendravaghela by dharmendravaghela
2025-03-24 12:03:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રવીણ તોગડિયાએ તીન બચ્ચે હિંદુ સચ્ચેનો નારો આપ્યો હતો.આ ઉપરાંત પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે, હિંદુત્વનો એજન્ડા મારો પૂર્ણ નથી થયો.
AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે જેથી હિન્દુ પરિષદની અપીલ છે. જનસંખ્યા નિયંત્રણ બિલઆવશે તો હું ત્રણ બાળકોની વાત બંધ કરી દઈશે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, હું હિન્દુની સેવા કરું છું,કુંભમેળામાં હિન્દુઓની સેવા કરી છે. ભાજપના લોકોએ તેમનો એજન્ડા પૂર્ણ થયો તેનો જવાબ આપશે. આ દેશમાં હિન્દુઓ ટાર્ગેટ પર છે લઘુમતી નથી. તાજેતમાં નાગપુરની ઘટનામાં બતાવી દીધું છે કે હિન્દુ ટાર્ગેટ પર છે. આતંકવાદી મસૂદ અને ઔરંગઝેબનું ગુણગાન ભારત઼માં નહી કરવા દઈએ. Ahp દ્વારા દેશમાં નાગરિકોને ઠંડુ પાણી પીવડાવાની નેમ અને યોજના બનાવી છે. હનુમાન ચાલીસા મારફતે નાગરિકોને આરોગ્યની તપાસ, બાળકો માટે યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags: ahpnew slogenpravin togadia
Previous Post

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

Next Post

પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ જઈને ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ જઈને ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી

પ્રવાસના બહાને ડિઝનીલેન્ડ લઈ જઈને ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી

સાસણગીર સિંહનું જ નહીં હવે જુગારનું પણ ધામ : 54 જુગારીઓની ધરપકડ, 2.34 કરોડની રોકડ જપ્ત

સાસણગીર સિંહનું જ નહીં હવે જુગારનું પણ ધામ : 54 જુગારીઓની ધરપકડ, 2.34 કરોડની રોકડ જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.