Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પદયાત્રા કરી રવિવારે વહેલી સવારે દ્વારકા પહોચશે અનંત અંબાણી

દ્વારકામાં સામૈયા કરવા નિતા અંબાણી, રાધિકા અંબાણી ઉપસ્થિત રહેશે : મંગળા આરતીના દર્શન કરશે : રામ નવમી, જન્મદિવસ હોય દિવસભર ધર્મમય ઉજવણી : જગતમંદિરને રોેશનીથી શણગારવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-04-05 12:02:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રાએ નિકળેલા અનંત અંબાણી પુરી આસ્થા અને ભક્તિ સાથે દ્વારકાધીશના દર્શન કરવા આગળ વધી રહ્યા છે. શુક્રવારે રાત્રે તેમની સાથે પદયાત્રામાં અનેક લોકો જાેડાયા હતા. તેઓ જ્યાંથી પસાર થાય છે ત્યાં લોકોનો પ્રેમ અને આદર મળી રહ્યો છે. અનંત અંબાણી શનિવારે રાત્રે પદયાત્રા યોજી વહેલી સવારે દ્વારકા પહોચશે. અહીં તેમનું ભવ્ય સામૈયું કરાશે અને રામ નવમીના આ દિવસે તેમનો જન્મદિવસ હોય દિવસભર દ્વારકામાં ભવ્ય અને ધર્મમય કાર્યક્રમોનું આયોજન થયું છે.
રવિવારે વહેલી સવારે અનંત અંબાણી દ્વારકા પહોચશે ત્યારે તેમનું સ્વાગત સામૈયું કરવા નિતા અંબાણી, રાધિકા અંબાણી તથા અન્ય અગ્રણીઓ અને સેલીબ્રિટી ઉપસ્થિત રહેશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. સવારે મંગળા આરતીના દર્શન અંબાણી પરિવાર કરશે રામનવમીના આ દિવસે અનંત અંબાણીનો જન્મદિવસ પણ આવતો હોય દ્વારકાના દસ હજાર પરીવાર એટકે પચાસ હજારથી વધુ લોકોને પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશના દર્શન માટે આવનાર તમામ માટે પ્રસાદ અંબાણી પરીવાર દ્વારા આપવામાં આવશે.
દ્વારકામાં આ ઉત્સવને કારણે ઉત્સાહ છે. દ્વારકાધીશના જગતમંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે શનિવારે સાંજથી જ અગ્રણીઓ અને અંબાણી પરિવારના આમંત્રીતો દ્વારકા પહોચવા લાગશે.

Tags: anant ambaniDwarkapadyatra
Previous Post

મૃત્યુનોંધ 04-04-25

Next Post

કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં

કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં

ભૂજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું

ભૂજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.