Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

‘ચીન પર 125% નહીં, પણ 145% ટેરિફ’

ડ્રગ્સની તસ્કરી માટે 20% દંડ પણ સામેલ; USમાં ચીની વસ્તુઓ અઢી ગણી મોંઘી

dharmendravaghela by dharmendravaghela
2025-04-11 11:29:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ ચીન પર 125% નહીં પણ 145% ટેરિફ લાદ્યો છે. વ્હાઇટ હાઉસે આ સ્પષ્ટ કરી દીધું છે. ટ્રમ્પે 9 એપ્રિલે બુધવારે ચીન પર 125% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગુરુવારે, વ્હાઇટ હાઉસે કહ્યું કે તે માર્ચ 2025થી ફેન્ટાનાઇલ પર 20% ટેરિફ ઉમેરી રહ્યું છે.ટ્રમ્પે 4 માર્ચે ફેન્ટાનાઇલ ડ્રગ હેરફેરમાં ચીનની કથિત ભૂમિકા બદલ તેના પર 20% ટેરિફ લાદ્યો હતો. અત્યાર સુધી તેની ગણતરી અલગથી કરવામાં આવતી હતી.
ચીન પર 145% ટેરિફ લાદવાનો સીધો અર્થ એ છે કે ચીનમાં બનેલી 100 ડોલરની પ્રોડક્ટ હવે અમેરિકા પહોંચશે ત્યારે તેની કિંમત 245 ડોલર થશે. અમેરિકામાં ચીની વસ્તુઓ મોંઘી થવાને કારણે તેનું વેચાણ ઘટશે. તમને જણાવી દઈએ કે ચીને પણ બદલામાં અમેરિકા પર 84%નો ટેરિફ લાદ્યો છે.યુએસ સરકારી બોન્ડ માર્કેટમાં ફરી વેચવાલી શરૂ થઈ. તે જ સમયે, શેરબજારના નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો થયો. આ સાથે એપલ, એનવીડિયા અને અન્ય કંપનીઓના શેર પણ ઘટ્યા. તેલના ભાવ લગભગ 4% ઘટ્યા, ક્રૂડ હવે $63 પ્રતિ બેરલની નીચે ટ્રેડ થઈ રહ્યું છે.
ટ્રમ્પે 1 ફેબ્રુઆરીએ ચીની ઉત્પાદનો પર 10% ટેરિફ લાદ્યો હતો, જે 3 માર્ચે વધારીને 20% કર્યો હતો. આ પછી 2 એપ્રિલે, તેને વધારીને 54% કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 9 એપ્રિલે તે વધીને 104% થઈ ગયું, જ્યારે 10 એપ્રિલે તે વધારીને 145% કરવામાં આવ્યું.ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે, 75થી વધુ દેશોએ અમેરિકી પ્રતિનિધિઓને બોલાવ્યા છે અને આ દેશોએ મારા મજબૂત સૂચન પર અમેરિકા સામે કોઈપણ રીતે બદલો લીધો નથી. તેથી મેં 90 દિવસનો વિરામ સ્વીકાર્યો છે. ટેરિફ પર આ વિરામ નવા વેપાર કરારો પર વાટાઘાટો માટે સમય આપશે.

Tags: 145% tariff on chinaUSA
Previous Post

તહવ્વુર રાણા 18 દિવસની NIA કસ્ટડીમાં

Next Post

યુપી-બિહારમાં વરસાદ- વીજળી પડવાથી 73 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
યુપી-બિહારમાં વરસાદ- વીજળી પડવાથી 73 લોકોના મોત

યુપી-બિહારમાં વરસાદ- વીજળી પડવાથી 73 લોકોના મોત

પ.બંગાળમાં નોકરી ગુમાવનારા શિક્ષકો ભૂખ હડતાળ પર

પ.બંગાળમાં નોકરી ગુમાવનારા શિક્ષકો ભૂખ હડતાળ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.