Tuesday, December 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાઈજાનને મારી નાખવાનો મેસેજ કરનારો વડોદરાનો નીકળ્યો

ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપનારના ઘરે મુંબઈ પોલીસ પહોંચી, આરોપી અસ્થિર મગજનો હોવાનો ખુલાસો

dharmendravaghela by dharmendravaghela
2025-04-15 11:46:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે. વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હતો. જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખુબ શોખ છે અને તેને મિત્રો ન હોવાથી તે ગમે તે લિંક આવે તેમાં જોડાઈ જાય છે. આ દરમિયાન ધમકી ભર્યો મેસેજ મોકલી દીધો હતો. જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી.
માનસિક અસ્થિર અને સારવાર લેતા વ્યક્તિને 2-3 દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઇ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (2) (3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ શરૂ કરી હતી અને તેનો રેલો વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચ્યો હતો. પરિણામે મુંબઈ પોલીસ ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચી હતી પૂછપરછ દરમ્યાન ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની માનસિક હાલત યોગ્ય નહીં હોવાનું બહાર આવ્યું છે. પરિણામે પરિવારજનોને યુવકને ત્રણ દિવસમાં મુંબઈ પોલીસ સમક્ષ દાક્તરી પ્રમાણ પત્ર સાથે હાજર રહેવા જણાવ્યું છે.

Tags: salman khan bomb threat arrestvadodara
Previous Post

કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર પૂરપાટ આવતા ડમ્પરે પાંચને કચડી નાખ્યા : બે લોકોના ઘટનાસ્થળે જ મોત

Next Post

લખનઉની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી
તાજા સમાચાર

દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરીલી બની, પ્રદૂષણ નિયંત્રણ માટે એક્શન પ્લાન અમલી

December 1, 2025
દિલ્હી બ્લાસ્ટ મામલે કાશ્મીરમાં ત્રણ મુખ્ય આરોપીના ઘરે દરોડા
તાજા સમાચાર

દિલ્હી બ્લાસ્ટ મામલે કાશ્મીરમાં ત્રણ મુખ્ય આરોપીના ઘરે દરોડા

December 1, 2025
કચ્છના ભચાઉ નજીક LPG ગેસ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ
તાજા સમાચાર

કચ્છના ભચાઉ નજીક LPG ગેસ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ

December 1, 2025
Next Post
લખનઉની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં ભીષણ આગ

લખનઉની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં ભીષણ આગ

સંસદમાં વક્ફ બિલ પર મળેલા સમર્થન બાદ યુનિફોર્મ સિવિલ કોડ સરકારના ટોપ એજન્ડામાં

સંસદમાં વક્ફ બિલ પર મળેલા સમર્થન બાદ યુનિફોર્મ સિવિલ કોડ સરકારના ટોપ એજન્ડામાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.