Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુરુગ્રામ જમીન કૌભાંડ, રોબર્ટ વાડ્રાની 6 કલાક પૂછપરછ

રાજકીય ઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે : વાડ્રા

dharmendravaghela by dharmendravaghela
2025-04-16 11:57:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા મંગળવારે ચાલતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટઓફિસ પહોંચ્યા. જ્યાં ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં તેમની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમને કાલે ફરીથી ED દ્વારા બોલાવવામાં આવ્યા છે.જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે ED દ્વારા તેમને મોકલવામાં આવેલું આ બીજું સમન્સ હતું. વાડ્રા અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા.
ED ઓફિસ જતી વખતે વાડ્રાએ કહ્યું, “જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું અથવા રાજકારણમાં આવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે. હું હંમેશાં બધા સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ. આ કેસમાં કંઈ નથી. હું ત્યાં 20 વાર ગયો છું અને 15-15 કલાક બેઠો છું. મેં 23 હજાર ડોક્યુમેન્ટ આપ્યા છે, પછી તેઓ ફરીથી મને કહે છે, ડોક્યુમેન્ટ આપો, આવું થોડું ચાલે છે.” વાડ્રાની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે વાડ્રાની કંપનીને ફાયદો કરાવ્યો હતો.

Tags: edindiarobert vadra
Previous Post

ગુજરાત હાઇકોર્ટમાં 25 ટકા મહિલા જજ : દેશના 78 ટકા પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક

Next Post

15 એપ્રિલ શ્રીનગરમાં 80 વર્ષમાં સૌથી ગરમ દિવસ રહ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
15 એપ્રિલ શ્રીનગરમાં 80 વર્ષમાં સૌથી ગરમ દિવસ રહ્યો

15 એપ્રિલ શ્રીનગરમાં 80 વર્ષમાં સૌથી ગરમ દિવસ રહ્યો

સુપ્રીમ કોર્ટમાં આજે વક્ફ કાયદા વિરુદ્ધ સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે વક્ફ કાયદા વિરુદ્ધ સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.