Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંડોળા તળાવ ડિમોલિશન : આજે ફરી ડિમોલિશન કામગીરી,

30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ દબાણ દૂર કરાશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-30 11:51:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. 28 એપ્રિલની મોડી રાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 29 એપ્રિલની સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. જે દિવસ દરમિયાન કામગીરી ચાલી હતી. ત્યારે આજે સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ફરીથી ડિમોલિશન કામગીરી શરૂ થઈ ગઈ છે. અને આ કામગીરી આજે 30 એપ્રિલ અને આવતીકાલે 1 મે એમ બે દિવસ ચાલશે.
ચંડોળા તળાવ મેગા ડિમોલિશનનો બીજો દિવસ શરૂ થયો છે. દાણીલીમડા વિસ્તાર તરફના ભાગમાં ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને પોલીસની ટીમો ચંડોળા ખાતે પહોંચી ગઈ છે. ચંડોળા તળાવમાં રહેતા લોકોના ઘર તૂટી રહ્યા હોવાથી લોકો પોતાના ઘર ખાલી કરીને જઈ રહ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બનેલા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવામાં આવી રહ્યા છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને લઈ જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ત્યારબાદ હાઇકોર્ટે 11.15થી લઈ 12.45 વાગ્યા સુધી સુનાવણી કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટ અન્ય મુદ્દાઓ પર 19 જૂને સુનાવણી કરશે.

Tags: Ahmedabadchandola lake demolition
Previous Post

પાકિસ્તાની નાગરિકોની મેડિકલ વિઝાની માન્યતા પણ સમાપ્ત

Next Post

જૂનાગઢમાં મેગા ડિમોલીશન : 50 કરોડની જમીન દબાણમુક્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
જૂનાગઢમાં મેગા ડિમોલીશન : 50 કરોડની જમીન દબાણમુક્ત

જૂનાગઢમાં મેગા ડિમોલીશન : 50 કરોડની જમીન દબાણમુક્ત

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

આજથી ચારધામ યાત્રા શરૂ : પહેલા દિવસે 10 હજાર લોકો યમુનોત્રી ધામની મુલાકાત લે તેવી અપેક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.