Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

જૂના સોમનાથ મંદિરથી પાલખીયાત્રા નીકળી ; પાલખીયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત, ઉજ્જૈનના ભષ્મ રામૈયા મંડળ દ્વારા અદભુત ડમરુ વાદન

dharmendravaghela by dharmendravaghela
2025-05-03 11:32:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં સોમનાથ મહાદેવ મંદિરના 75માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ પાલખીયાત્રામાં કથાકાર રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેકટર જાડેજા અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
જુના સોમનાથ મંદિરથી શરૂ થયેલી આ પાલખીયાત્રા પ્રભાસ પાટણ નગરપાલિકા વિસ્તારમાં ફરી હતી. હજારોની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પાલખીયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલખીયાત્રામાં ઉજ્જૈનથી એવલા ડમરુવાદક સમૂહ અને નાસિક ઢોલની પ્રસ્તુતિએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ભષ્મ રામૈયા મંડળ દ્વારા અદભુત ડમરુ વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
પાલખીયાત્રા દરમિયાન પ્રભાસ નગરમાં ઠેર-ઠેર રંગોળીઓ અને શણગાર કરવામાં આવ્યા. ભુદેવો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને યાત્રામાં જોડાયા હતા. રુદ્રાભિષેક, વેદમંત્રોચ્ચાર અને શિવસ્તુતિનું ગાન કરવામાં આવ્યું હતું. રામરાખ ચોક ખાતે પાલખીયાત્રાની આરતી ઉતારવામાં આવી હતી.

Advertisement
Tags: celebrationsomnath mandir 75 years
Previous Post

અમરેલી: મૌલવીની ‘પાક’ કનેક્શન મામલે ગુજરાત ATS કરશે પૂછપરછ

Next Post

ઝઘડિયાની નિર્ભયાને ન્યાય મળ્યો, દુષ્કર્મીને ફાંસીની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઝઘડિયાની નિર્ભયાને ન્યાય મળ્યો, દુષ્કર્મીને ફાંસીની સજા

ઝઘડિયાની નિર્ભયાને ન્યાય મળ્યો, દુષ્કર્મીને ફાંસીની સજા

સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.