Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન ભય : જેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

POKમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂક્યો

dharmendravaghela by dharmendravaghela
2025-05-03 11:52:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનવચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. સોશિયલ મીડિયામાં પહેલગામમાં થયેલા હુમલા પર લોકો પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભારત તરફ પાકિસ્તાન પર સીધો હુમલો તો નથી કરવામાં આવી રહ્યો પણ ડિપ્લોમેટિક રીતે તેમને જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે
પાકિસ્તાન હાલમાં ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. ત્યારે અમેરિકાના ભારતને સંપૂર્ણ સમર્થનથી હતાશ પાકિસ્તાન હવે ચીન અને ગલ્ફ દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે. આ દરમિયાન, પાકિસ્તાને કડક કાર્યવાહી કરી છે અને POKમાં કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત POK પર હુમલો કરી શકે છે. આ જ કારણ છે કે, તેણે POKમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેલમ ખીણમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, લગ્નોમાં સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મને એક સુસાઈડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ: કર્ણાટકના મંત્રી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. દરમિયાન, કર્ણાટક સરકારના ગૃહ અને લઘુમતી મંત્રી ઝમીર અહેમદ ખાનનું એક નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં, મંત્રી પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે આત્મઘાતી બોમ્બ સાથે એકલા પાકિસ્તાન જવા માટે કહી રહ્યા છે.

Tags: jhelum valleyloudespeaker bannedPOK
Previous Post

બલોચિસ્તાનના કલાતના મંગુચર શહેર પર બલોચ આર્મીએ કબજો કર્યાનો દાવો

Next Post

ભાવનગરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ હાથ ધરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ભાવનગરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ હાથ ધરવામાં આવી

ભાવનગરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ હાથ ધરવામાં આવી

Uncovering the Best Features of Dexscreener for 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.