Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોતાની જ ચોકીમાં 40 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

PSI અમૃત વસાવાને વોન્ટેડ જાહેર

dharmendravaghela by dharmendravaghela
2025-05-14 12:02:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવસારીમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા પકડાયો છે. નવસારી ગ્રામ્ય પોલીસ અંતર્ગત GIDC ચોકીના ઇન્ચાર્જ PSI અમૃત વસાવા સાથે મળી 40 હજારની લાંચ માંગી હતી.
માહિતી પ્રમાણે, પ્રોહીબિશનના ગુનામાં આગોતરા જામીન મેળવનારા આરોપીને અટક કરી, જામીન મુક્ત કરવાની કામગીરી માટે લાંચ માંગી હતી. ACB પોલીસે ફરિયાદના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જ છટકું ગોઠવ્યું. અને આરોપી કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને ACB પોલીસે ગ્રામ્ય પોલીસ મથકેથી જ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ACB પોલીસે PC ચિરાગની ધરપકડ કરી, PSI અમૃત વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisement
Tags: bribe arrestNavsari
Previous Post

દરજીપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

Next Post

આઈસર-રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, ચાર લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત

આઈસર-રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, ચાર લોકોના મોત

ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા કાર્યક્રમ

ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા કાર્યક્રમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.