Monday, July 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પર DGCAની કાર્યવાહી

આઠ સભ્યોની ટીમે મુખ્ય બેઝ પર શરૂ કરી તપાસ

dharmendravaghela by dharmendravaghela
2025-06-24 12:18:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ 23 જૂન, 2025ના રોજ ગુરુગ્રામમાં સ્થિત એર ઈન્ડિયાના

મુખ્ય બેઝ પર ઓડિટ શરું કર્યું છે. આ તપાસમાં એર લાઈન્સની કામગીરી, ફ્લાઇટ શેડ્યુલિંગ, રોસ્ટર

(ડ્યુટી) જેવા અન્ય મહત્વના પાસાઓની ચકાસણી કરવામાં આવશે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન

જતી એર ઈન્ડીયાની ફ્લાઈટ AI171, બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, ટેક-ઓફ બાદ થોડી જ વારમાં ક્રેશ

થઈ હતી, જેમાં 241 મુસાફરોના સહિત 279 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ટાટા ગ્રૂપની આ

એરલાઈન પર કડક તપાસની માગ કરવામાં આવી રહી હતી.
ડીજીસીએના આઠ સભ્યોની ટીમે ગુરુગ્રામમાં એર ઈન્ડિયાના મુખ્ય બેઝનું ઓડિટ શરૂ કર્યું છે. સૂત્રોના

જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ત્રણ સભ્યોની ટીમ વાર્ષિક ઓડિટ કરે છે, પરંતુ આ વખતે વ્યાપક તપાસ

માટે મોટી ટીમની રચના કરવામાં આવી છે. આ ઓડિટમાં ફ્લાઈટનું સંચાલન, ફ્લાઇટ શેડ્યુલિંગ, રોસ્ટર

(ડ્યુટી)અને ઈન્ટિગ્રેટેડ ઓપરેશન કંટ્રોલ સેન્ટર (IOCC)ની વગેરે જેવી વસ્તુની જીણવટ પૂર્વક તપાસ

કરવામાં આવશે. જ્યારે બીજી બાજું આ જ એર લાઈન્સના કેટલાક કર્મચારીઓ સામે સુરક્ષા નિયમોના

ઉલ્લંઘન માટે કડક પગલા લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, એર ઈન્ડિયાની મેઈન ઓફિસ

હરિયાણાના ગુરુગ્રામમાં આવેલી છે.
20 જૂનના રોજ એરલાઈનને ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટના ઉલ્લંઘન માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને

હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. જેના એક દિવસ બાદ 21 જૂન, 2025ના રોજ ડીજીસીએએ

એર ઈન્ડિયાના ફ્લાઈટ ઓપરેશન ઈન્સ્પેક્ટર્સ પાસેથી 2024ના આયોજિત અને અનાયોજિત નિરીક્ષણો,

ઓડિટ, કોકપિટ, રૂટ, રેમ્પ અને કેબિન નિરીક્ષણની વિગતો માંગી હતી. ડીજીસીએએ વિમાન ફ્લાઈંગ

પરિસ્થિતિનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવા વિશેષ ઓડિટનું કમિટીની રચના કરી છે.

Tags: Air Indiadgca auditgurgram
Previous Post

વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

Next Post

ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ મકાનમાં ચોરી કરનાર શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક
તાજા સમાચાર

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

July 18, 2026
ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
Next Post
ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ મકાનમાં ચોરી કરનાર શખ્સની ધરપકડ

ભાવનગરના વિજયરાજનગરમાં આવેલ મકાનમાં ચોરી કરનાર શખ્સની ધરપકડ

ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી

ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.