Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે

dharmendravaghela by dharmendravaghela
2025-06-25 13:36:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત માટે આજનો ઐતિહાસિક દિવસ છે. આજે અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે. 1984માં રાકેશ શર્મા બાદ તેઓ અવકાશમાં પહોંચનાર બીજા ભારતીય હશે. Axiom-4 મિશન બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ થશે.
Axiom-4 મિશન ખાનગી કંપની એક્સઓમ સહિત નાસા, ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ મિશના યાયલટ ભારતીય મૂળના શુભાંશુ શુક્લા છે. તેમની સાથે પેગી વ્હિટસનના નેતૃત્વમાં પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રી પણ સામેલ છે. આ મિશનમાં સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પણ લોન્ચ થશે. જ્યારે આ મિશન લોન્ચ થયાના 28 કલાક બાદ ગુરુવારે સાંજે 4:30 કલાકે સ્પેસક્રાફ્ટ ISS સાથે ડોક થશે.
ઉલ્લેખનીય છે કે, આ મિશન સાત વખત સ્થગિત થયું. આ મિશન પોસપોન થવાનું મુખ્ય કારણે ફાલ્કન 9 રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીક અને ISS ઝવેઝદા મોડ્યૂલમાં દબાણની સમસ્યા હતી. જ્યારે હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો હોવાથી આ મિશન આજે ઉડાન ભરશે. ચાર સભ્યોની ટીમ 14 દિવસ સુધી ISS પર રહેશે અને 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાં ઇસરોના સાત પ્રયોગોનો સમાવેશ થાય છે.લોન્ચિંગ પહેલાં શુભાંશુએ કહ્યું, “આ મિશન ભારત માટે ગૌરવની ક્ષણ છે. હું દેશવાસીઓને આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.” તેમનો અનુભવ ભારતના ગગનયાન મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Tags: shubhanshu shukla axiom 4 missionUSA
Previous Post

પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી

Next Post

Кракен Даркнет: Безопасное Зеркало Онион и Обзор Функционала Площадки

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post

Кракен Даркнет: Безопасное Зеркало Онион и Обзор Функционала Площадки

Кракен: безопасные методы доступа к даркнету

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.