Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

ગાંધીનગરથી કેદારનાથ જતા પાંચ યુવકોને નડ્યો અકસ્માત, 1 યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ

dharmendravaghela by dharmendravaghela
2025-07-01 11:48:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં થયેલા ભયાનક અકસ્માતથી તેમના પરિવારોને શોકમાં ડુબાડી દીધા. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરીને ઘાયલોની સારવારના આદેશ આપ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે સોમવારે મુઝફ્ફરનગરના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઈનોવા કાર ફ્લાયઓવર પરથી ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા પાંચ મિત્રો સવાર હતા. હાદસામાં ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારની ઝડપ ખૂબ વધારે હતી, અને ફ્લાયઓવર પરના વળાંકને કારણે ડ્રાઈવરે કાર પર કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કારે રેલિંગ તોડીને ખેતરમાં પડી ભાંગી હતી, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે જણાવ્યું કે કાર પર ગુજરાતી ભાષામાં ભાજપનું ફ્લેગ લાગાવવામાં આવ્યો હતો, જેના આધારે મૃતકોની ઓળખ કરવામાં આવી.

Advertisement
Tags: car accidentgandhinagargujaratmuzaffarup
Previous Post

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

Next Post

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

ધોળા ગામમાં આવેલ સંત ધનબાપાની જગ્યા ખાતે ધનબાપાની પુણ્યતિથિની ઉજવણી

ધોળા ગામમાં આવેલ સંત ધનબાપાની જગ્યા ખાતે ધનબાપાની પુણ્યતિથિની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.