Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

લોકોમાં ગભરાટ, ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ

dharmendravaghela by dharmendravaghela
2025-07-03 11:58:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજે ગુરુવારે વહેલી મ્યાનમારની ધરતી કંપી ઉઠી હતી. રિક્ટર સ્કેલ 4.1ની તીવ્રતાનાં આંચકા

અનુભવતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકોને માર્ચ મહિનામાં

આવેલા વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના અહેવાલ

મુજબ, ગુરુવારે સવારે 6.10 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું. નેશનલ સેન્ટર

ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હતું, જેના કારણે આફ્ટર

શોક્સ આવવાની શક્યતા વધુ છે.
NCS મુજબ, ઓછી ઊંડાઈએ આવતા ધરતીકંપો સામાન્ય રીતે વધુ ઊંડાઈ એ આવતા ધરતીકંપો

કરતાં વધુ વિનાશક સાબિત થાય છે. ઓછી ઊંડાઈ એ આવતા ધરતીકંપોમાંથી ઉદ્ભવતા ભૂકંપના

તરંગોને સપાટી સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવાનું રહે છે, જેના કારણે જમીન પર વધુ કંપન

થાય છે અને ઈમારતોને વધુ નુકસાન થવાની સંભાવના રહે છે. આ વર્ષે 28 માર્ચના રોજ મ્યાનમારમાં

7.7 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3500 થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં.

ભૂકંપનું કેન્દ્ર મંડલે અને સાગેંગ શહેરોની સરહદ પર જમીનમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપને કારણે

ઇમારતો, રસ્તાઓ અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું હતું. આ ભૂકંપને કારણે થાઈલેન્ડમાં પણ

ઘણું નુકસાન થયું હતું.

Tags: Earthquakemyanmar
Previous Post

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

Next Post

Кракен: безопасные онион-ссылки и доступ 2026

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

Кракен: безопасные онион-ссылки и доступ 2026

Discovering Solscan: The Future of Blockchain Analytics

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.