Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

ચોમાસુ સત્રમાં રજુ થશે મહત્વનું બિલ,સ્વતંત્ર સ્પોર્ટ્સ રેગ્યુલેટરની નિમણુક અને સ્પોર્ટ્સ ફેડરેશનોને RTI હેઠળ લવાશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-03 11:57:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદનું ચોમાસું સત્ર 21મી જુલાઈથી શરુ થવાનું છે, જે એક મહિના સુધી ચાલશે, આ સત્ર દરમિયાન

ઘણા મહત્વના બિલ ગૃહમાં રજુ કરવામાં આવશે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર નેશનલ સ્પોર્ટ્સ

ગવર્નન્સ બિલ પણ ચર્ચા માટે ગૃહમાં રજુ કરવાની તૈયારી કરી રહી છે, દેશભરના સ્પોર્ટ્સ ફેડરેશન્સના

વહીવટમાં પારદર્શિતા અને નાણાકીય વ્યવહાર સ્પષ્ટ બનાવવાના હેતુ સાથે આ બિલ રજુ કરવામાં

આવશે.
અહેવાલ મુજબ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ રેગ્યુલેટરી સંસ્થાની રચના કરવાની

જોગવાઈ હશે, જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સ્પોર્ટ્સ ફેડરેશન્સની કાર્યપ્રણાલી પર નજર રાખશે. આ

બિલનો ઉદ્દેશ એક સ્વતંત્ર સ્પોર્ટ્સ રેગ્યુલેટરની નિમણુક કરવાનો અને તમામ સ્પોર્ટ્સ ફેડરેશનોને RTI

કાયદાના અધિકારક્ષેત્રમાં લાવવાનો છે. આ બિલમાં એથ્લેટ્સ કમિશન અને એપેલેટ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ

બનાવવાની જોગવાઈ છે.
મંગળવારે, કેન્દ્ર સરકારે નવી ખેલો ઇન્ડિયા નીતિ 2025ને મંજૂરી આપી હતી, જેમાં સ્પોર્ટ્સ ફેડરેશનોના

શાસન માટે એક વૈધાનિક માળખું બનાવવાનો ઉલ્લેખ છે. આ નીતિ હેઠળ, રમતગમત મંત્રાલય દ્વારા

પ્રસ્તાવિત બિલ હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. અગાઉ પણ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં સુધારા કરવા

માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. યુપીએ-2 સરકાર દરમિયાન, તત્કાલીન રમતગમત પ્રધાન અજય

માકને પણ આ પ્રકારનું બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્પોર્ટ્સ ફેડરેશનમાં નિષ્પક્ષ અને

પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની વાત કરવામાં આવી હતી. જોકે, તે સમયે રાજકીય વિરોધને

કારણે, બિલ સંસદના ગૃહમાં રજુ થઇ શક્યું ન હતું.

Tags: indiartisport fedaratin bill
Previous Post

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

Next Post

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

Кракен: безопасные онион-ссылки и доступ 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.