Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં તા.7થી 12 સુધી ધોધમાર વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

dharmendravaghela by dharmendravaghela
2025-07-04 11:51:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના અનેક વિસ્તારોના હાલ વરસાદી માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું

જોર વઘવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 24

કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી

શકે છે. જેમાં પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાંક

વિસ્તારો જળમગ્ન થઇ જશે. તો બીજી તરફ કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની

આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જુલાઇથી 12 જુલાઇ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે

છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. જ્યારે ઉત્તર

ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે,.જોકે 18

જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં કેટલાક વિસ્તારોમાં

ભારે વરસાદની શક્યતા છે. તેમજ માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના

આપવામાં આવી છે. મહત્તવનું છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે

આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે.

Tags: ambalal patelgujaratheavy rain aagahi
Previous Post

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ

Next Post

પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ

પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ

સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા, ઓગસ્ટમાં જવું પડશે જેલમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.