Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, બે મહિલાના થયા મોત

એરપોર્ટ નજીક એક સૈનિકને ગોળી મારી, હુમલાખોર પણ ઠાર

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 11:37:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક

બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જોકે

બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના

રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી. જોકે અન્ય બે પુરુષ પણ ઈજાગ્રસ્ત થયા

હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
એક પોલીસ જવાનને પણ ગોળી મારી
પોલીસે આપેલી માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરએ એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને

ઈજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝૂંટવીને ચર્ચની તરફ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો

કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી. લક્સિંગટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ

તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો

હતો.

Tags: kentucky church shootoutUSA
Previous Post

Discover the Power of Solscan for Crypto Insights

Next Post

લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post
લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!

લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!

મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યાનો આક્ષેપ! બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19ના  લોકોના મોત

મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યાનો આક્ષેપ! બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19ના લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.