Thursday, August 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-08-11 11:19:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે સોમવારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ

ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. સતાવાર નિવેદન અનુસાર,

મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા,

છત્તીસગઢના ખેડૂતોને 150 કરોડ રૂપિયા અને અન્ય રાજ્યોના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા

ટ્રાન્સફર કરવામાં આવશે.
આ રકમ રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક કાર્યક્રમમાં લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ

મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપરાંત, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી

કિરોડીલાલ મીણા પણ તેમાં ઉપસ્થિત રહેશે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ ખેડૂતોના હિતમાં એક

નવી સરળ ક્લેમની પ્રણાલી રજૂ કરી છે, જે હેઠળ રાજ્યના પ્રીમિયમ યોગદાનની રાહ જોયા વિના, ફક્ત

કેન્દ્રીય સબસિડીના આધારે દાવાઓની ચૂકવણી પ્રમાણસર કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણમુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતીને વેગ આપવા

માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, જે ખેડૂતો પોતાની સેન્દ્રીય ખેત પેદાશોનું

સર્ટિફિકેશન કરાવે છે તેમને ખર્ચના 75% સુધીની સબસીડી મળશે. આ ઉપરાંત, આવા ખેડૂતોને વાર્ષિક

ધોરણે પ્રતિ હેક્ટર ₹5,000 ની ઇનપુટ સહાય પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે

ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Tags: indiapm fasal bima yojanashivraj singh chauhan
Previous Post

‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એક સાથે નૌકાદળમાં સામેલ થશે

Next Post

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે
તાજા સમાચાર

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે

August 13, 2025
HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!
તાજા સમાચાર

HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!

August 13, 2025
15 ઓગસ્ટથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરાશે
તાજા સમાચાર

15 ઓગસ્ટથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરાશે

August 13, 2025
Next Post
13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલ

હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.