Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલ

યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે

dharmendravaghela by dharmendravaghela
2025-08-11 11:24:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

યોગને માત્ર શહેરો પૂરતો સીમિત ન રાખતા, ગુજરાત સરકારે હવે તેને ગામડાઓ સુધી પહોંચાડવાનું

બીડું ઝડપ્યું છે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે, જેનો હેતુ દરેકને યોગના ફાયદાઓથી

વાકેફ કરવાનો છે.ગુજરાત સરકાર યોગને દરેક ગામ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી

રહી છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ, રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું

આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો હેતુ દરેક ગામમાંથી બે થી ચાર વ્યક્તિઓને યોગ શિક્ષક

તરીકે તૈયાર કરવાનો છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ તાલીમાર્થીઓને 100 કલાકની સઘન તાલીમ

આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ગામમાં યોગ વર્ગો શરૂ કરી શકે. આ પ્રયાસ દ્વારા ગુજરાતને

365 દિવસ યોગ કરતું રાજ્ય બનાવવાનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા હવે રાજ્યના ગામડાઓમાં યોગનો પ્રચાર

કરવામાં આવશે. આ માટે દરેક ધારાસભ્યના સહયોગથી ‘યોગ સંવાદ અને યોગ શિબિર’ કાર્યક્રમો

યોજાશે. ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં આવા સૌપ્રથમ યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ

યોજના હેઠળ ગામના યુવાનોને 100 કલાકની તાલીમ આપીને યોગ ટ્રેનર બનાવવામાં આવશે, જેઓ

ગામડે-ગામડે યોગના વર્ગો ચલાવશે. આ ટ્રેનરોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ

આપવામાં આવશે.આ પહેલના ભાગરૂપે, દરેક ધારાસભ્યના માર્ગદર્શનમાં ‘યોગ સંવાદ અને યોગ

શિબિર’ નું આયોજન કરવામાં આવશે.આનો પ્રથમ પ્રયોગ ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય સરદાર

ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે,ખેરાલુ બાદ બીજો કાર્યક્રમ વિધાનસભા

અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાશે.

Tags: gujaratvilageyoga classes
Previous Post

13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સર્જાશે એક સિસ્ટમ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Next Post

ભાવનગરમાં જુના બંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં હુમલો અને લૂંટ અંગે ચારની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
ભાવનગરમાં જુના બંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં હુમલો અને લૂંટ અંગે ચારની ધરપકડ

ભાવનગરમાં જુના બંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં હુમલો અને લૂંટ અંગે ચારની ધરપકડ

ભાવનગર શહેરની હોટેલોમાં SOG પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

ભાવનગર શહેરની હોટેલોમાં SOG પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.