Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર

મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પડાયો

dharmendravaghela by dharmendravaghela
2025-08-30 12:37:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને થયેલા એક સર્વેક્ષણમાં કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરને સૌથી સુરક્ષિત શહેરો માનવામાં આવ્યા છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક 2025’ અનુસાર રાંચી અને શ્રીનગરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.
દેશમાં મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ મુજબ, દેશના 31 શહેરોમાં મહિલાઓ માટે કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર સૌથી સુરક્ષિત શહેરો છે. જ્યારે રાંચી અને શ્રીનગર સૌથી ઓછા સુરક્ષિત છે. મેટ્રોપોલિટન શહેરોમાં, મુંબઈ ટોપ-7માં સામેલ છે, જ્યારે દિલ્હી અને કોલકાતા સૌથી ઓછો સ્કોર ધરાવે છે.
પૂર્વોત્તરના શહેરો જેવા કે કોહિમા, આઇઝોલ, ગંગટોક અને ઇટાનગર મહિલા સુરક્ષા રેન્કિંગમાં મોખરે છે, કારણ કે ત્યાં ઉચ્ચ લિંગ સમાનતા અને સારી સુવિધાઓ છે. આ સર્વેક્ષણમાં, ફરીદાબાદ, પટણા અને જયપુર જેવા શહેરો નબળા માળખાગત સુવિધાઓ અને નબળી જવાબદારીને કારણે સૌથી ઓછા સુરક્ષિત જણાયા છે. આ સૂચકાંક તૈયાર કરવા માટે 12,770 મહિલાઓના મંતવ્યો અને અનુભવોને સામેલ કરવામાં આવ્યા છે. પીવેલ્યુ એનાલિટિક્સ દ્વારા તૈયાર કરાયેલ ‘રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ અનુસાર, શહેરોને 65%ના રાષ્ટ્રીય સરેરાશ સ્કોરના આધારે પાંચ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ અહેવાલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાતકર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

Tags: indexindiaNARI 2025
Previous Post

પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Next Post

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

dharmendravaghela

dharmendravaghela

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

ભાવનગરના બોરતળાવમાં નવું પાણી આવતાં સપાટી ૩૮ ફૂટે પહોંચી

ભાવનગરના બોરતળાવમાં નવું પાણી આવતાં સપાટી ૩૮ ફૂટે પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.