Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

dharmendravaghela by dharmendravaghela
2025-08-30 13:05:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક જ દિવસમાં બીજો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યા બાદ હવે ટ્રમ્પના ફાસ્ટટ્રેક ડિપોર્ટેશનની આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘ટ્રમ્પનો આ નિર્ણય અપ્રવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વોશિંગ્ટન ડીસીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જિયા કોબે કહ્યું કે, ‘જાન્યુઆરીમાં ટ્રમ્પ સરકારે અપ્રવાસીઓને તગેડી મૂકવાની શરૂઆત કરી હતી. આ હેઠળ અપ્રવાસીઓને ગમે ત્યાંથી પકડી લેવામાં આવી રહ્યા હતા. અગાઉ પણ અપ્રવાસીઓની ઓળખ કરીને તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવતા પણ જાન્યુઆરી બાદ આ પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. જે લોકો પાસે અમેરિકની નાગરિકતા નથી અને ન તો તેમની પાસે કોઈ પુરાવા છે કે તે 2 વર્ષથી અમેરિકામાં રહે છે એવા લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે.
અપ્રવાસીઓના અધિકારો પર ભાર મૂકતા જસ્ટિસ કોબે કહ્યું કે, ‘પાંચમા સુધારા હેઠળ અપ્રવાસીઓને પણ અધિકારો મળ્યા છે. પરંતુ ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી તેમની સ્વતંત્રતાને ઘેરો આઘાત લાગ્યો છે. દરેક વાતની અવગણના કરવી ફક્ત અપ્રવાસીઓને કોઈપણ રીતે દેશમાંથી કાઢી મૂકવા પર ફોકસ કરવું યોગ્ય નથી. અમેરિકાની કોર્ટના નિર્ણય પર ટ્રમ્પ સરકારે સ્ટે આપવા વિનંતી કરી હતી. ટ્રમ્પ સરકાર કહે છે કે, ‘અમે આ મામલે સુપ્રીમ કોર્ટ જઈશું પણ ડિસ્ટ્રિક્ટ જજે આ મામલે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.’ ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાની એક સંઘીય કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો.

Tags: courtdeportationtrumpUSA
Previous Post

Essential Benefits of Using Dexscreener for Crypto Trading

Next Post

ભાવનગરના બોરતળાવમાં નવું પાણી આવતાં સપાટી ૩૮ ફૂટે પહોંચી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
ભાવનગરના બોરતળાવમાં નવું પાણી આવતાં સપાટી ૩૮ ફૂટે પહોંચી

ભાવનગરના બોરતળાવમાં નવું પાણી આવતાં સપાટી ૩૮ ફૂટે પહોંચી

7 Proven Strategies for Fair Slot Play at Elitbet 1

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.