• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

વિદેશમંત્રી જયશંકર બેઠકમાં ભાગ લેશે અને સત્રને સંબોધન કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-09-06 11:59:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ વર્ષના અંતે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં

ભાગ નહીં લે. તેમના બદલે વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકા જશે. બેઠકના વક્તાઓની સુધારેલી

યાદી જાહેર થયા બાદ આ માહિતી સામે આપી હતી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્યારપછી ઉચ્ચ-સ્તરીય બેઠક 23 થી 29

સપ્ટેમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં પ્રથમ વક્તા બ્રાઝિલ હશે, જ્યારે ત્યારપછી અમેરિકા મહાસભાને

સંબોધશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે UNGA ના પોડિયમ પરથી વૈશ્વિક નેતાઓને

સંબોધિત કરશે. પ્રમુખ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં ટ્રમ્પ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સત્રને

સંબોધિત કરશે.

વિદેશમંત્રી જયશંકર 27 સપ્ટેમ્બરે ભારત વતી સત્રને સંબોધિત કરશે. પરંતુ અગાઉ જુલાઈમાં જાહેર

કરાયેલ વક્તાઓની યાદીમાં પીએમ મોદીનું નામ સામેલ હતું. તે યાદી અનુસાર, પીએમ મોદી 26

સપ્ટેમ્બરે UNGA ને સંબોધિત કરવાના હતા.

Tags: Jayshankarmodi skip ungaUSA
Previous Post

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

Next Post

અગલે બરસ તું જલ્દી આના

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
અગલે બરસ તું જલ્દી આના

અગલે બરસ તું જલ્દી આના

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In