• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ

ભારત ઓમાનની ખાડી પર સ્થિત ચાબહાર બંદરના એક ટર્મિનલના વિકાસમાં સામેલ

dharmendravaghela by dharmendravaghela
2025-09-19 11:57:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક નવા નિર્ણય લઈને સતત ચર્ચામાં છે. સૌથી પહેલા

ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહી, ટેરિફની ધમકીઓ બાદ હવે અમેરિકા દ્વારા કરી દેવામાં આવી છે,

જેની ભારત પર અસર પડી શકે છે, આ મામલાથી સંબંધિત જાણકારોએ આ દાવો કર્યો છે. આ નિર્ણય

29 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.
અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટના જણાવ્યા અનુસાર, અમેરિકી વિદેશ

પ્રધાને અફઘાનિસ્તાન પુનર્નિર્માણ મદદ અને આર્થિક વિકાસ માટે ઈરાન સ્વતંત્રતા અને પરમાણુ

પ્રસાર-રોધી અધિનિયમ (IFCA) હેઠળ 2018માં જારી કરાયેલી પ્રતિબંધ છૂટને રદ કરી છે.આ છૂટ રદ

થવાથી ચાબહાર બંદરનું સંચાલન કરનારા અથવા સંબંધિત ગતિવિધિઓમાં સામેલ લોકો પર પ્રતિબંધ

લાગી શકે છે. આ નિર્ણય રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાની શાસનને અલગ કરવા માટે મહત્તમ દબાણ

લાવવાની નીતિને અનુરૂપ છે.આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે, કારણ કે ભારત ઓમાનની

ખાડી પર સ્થિત ચાબહાર બંદરના એક ટર્મિનલના વિકાસમાં સામેલ છે. ભારત પહેલીવાર કોઈ વિદેશી

બંદરના સંચાલનની જવાબદારી લઈ રહ્યું છે. ભારત સરકારે 13 મે 2024ના રોજ બંદરગાહના સંચાલન

માટે 10 વર્ષનો કરાર કર્યો હતો.આ બંદરનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ કરે છે, જ્યારે

તેની માલિકી ઈરાનના પોર્ટસ એન્ડ મરીટાઈમ ઓર્ગેનાઈઝેશન પાસે છે. આ નવા પ્રતિબંધો લાગુ

થવાથી આ સમગ્ર પ્રક્રિયા પર અસર થવાની સંભાવના છે.

Tags: chabahar portindiaUSA
Previous Post

પાકિસ્તાનમાં 2 બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત

Next Post

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં 6 મહિનામાં યુસીસી લાગુ કરાશે: સીએમ સુવેન્દુ અધિકારી

October 5, 2026
અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા
તાજા સમાચાર

અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા

October 5, 2026
રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ
તાજા સમાચાર

રાજ્યમાંઆજે ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ

October 5, 2026
Next Post
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In