Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

રશિયા ક્રૂડ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું હોય ભારતે પણ રશિયન ક્રૂડની આયાત 1 ટકાથી વધારી આશરે 40 ટકા કરી

dharmendravaghela by dharmendravaghela
2025-10-16 12:53:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે તેવા દાવા વચ્ચે રશિયાના

નાયબ વડાપ્રધાન એલેકઝેન્ડર નોવાકે કહ્યું હતું કે, રશિયા ભારતનો ટોચનો ક્રૂડ સપ્લાયર છે. ભારત

રશિયન ક્રૂડની આયાત માટે ચૂકવણી હવે રૂબલ કે રૂપિયામાં નહીં, પણ ચાઈનીઝ કરન્સી યુઆનમાં

પેમેન્ટ કરે છે.
રશિયન મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં નોવાકે જણાવ્યું હતું કે, ભારતે રશિયન ક્રૂડ માટે અમુક પેમેન્ટ ચીનની

કરન્સી યુઆનમાં કરવાની શરૂઆત કરી છે. જો કે, હજી પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન રશિયન કરન્સી

રૂબલમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, જૂના રિપોર્ટ અનુસાર, ભારત રશિયન ક્રૂડ માટે મુખ્યત્વે ભારતીય

કરન્સી રૂપિયામાં પેમેન્ટ કરે છે. એનર્જી એન્ડ ક્લિન એર રિસર્ચ સેન્ટર અનુસાર, સપ્ટેમ્બરમાં ચીન બાદ

ભારત રશિયન ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ તેના

પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોના કારણે ક્રૂડ બિઝનેસ માટે યુઆન અને યુએઈ કરન્સી દિર્હમ

સહિત વૈકલ્પિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. પારંપારિક રૂપે મધ્ય-પૂર્વીય ક્રૂડ ઓઈલ

પર નિર્ભર છે. ફેબ્રુઆરી, 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ રશિયન ક્રૂડની આયાતમાં વૃદ્ધિ થઈ

છે. પશ્ચિમી પ્રતિબંધો અને યુરોપિયન માગમાં ઘટાડો થતાં રશિયા ક્રૂડ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

જેના લીધે ભારતે પણ રશિયન ક્રૂડની આયાત 1 ટકાથી વધારી આશરે 40 ટકા થઈ છે.રશિયાના નાયબ

વડાપ્રધાન એલેક્ઝેન્ડર નોવાક ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદી વધી હોવા ઉપરાંત તેના પેમેન્ટ માટે

ચાઈનીઝ કરન્સીનો ઉપયોગની વાતો કરી રહ્યા છે.

Tags: alekzendar novacindiarussian crude
Previous Post

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

Next Post

Кракен: безопасный доступ к платформам даркнета 2026

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

April 23, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

April 23, 2026
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

April 23, 2026
Next Post

Кракен: безопасный доступ к платформам даркнета 2026

Dexscreener Deep Dive: Advanced DEX Scanner Strategies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.