Saturday, October 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

તાલીમ અને પરિચય પ્રક્રિયા અનુભવના આધારે એક વર્ષ કે તેથી ઓછા સમયમાં પૂરી થઈ શકે

dharmendravaghela by dharmendravaghela
2025-10-18 12:58:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બ્રિટને લાંબા ગાળા સુધી ભારત પર શાસન કર્યું અને સ્વતંત્રતા વખતે આપણા દેશમાંથી મોટા પ્રમાણમાં ધનની લૂંટ ચલાવી હતી. જોકે, આટલાં વર્ષો પછી હવે એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે: ભારતીય વાયુસેનાના બે શ્રેષ્ઠ ‘ગન’ ટૂંક સમયમાં બ્રિટનમાં રોયલ એરફોર્સના ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે. આ બંને IAF ટ્રેનર્સ, વેલ્સના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલા એન્ગલસી ટાપુ પર RAF વેલીમાં આવેલી નંબર 4 ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલમાં ફ્લાઇટ ટ્રેનિંગ મેળવી રહેલા RAF એરક્રૂ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, RAFના વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે તાલીમની શરૂઆતની તારીખ ઑક્ટોબર 2026 પહેલાં નક્કી થશે નહીં. બ્રિટનમાં આ તાલીમ અને પરિચય પ્રક્રિયા અનુભવના આધારે એક વર્ષ કે તેથી ઓછા સમયમાં પૂરી થઈ શકે છે. ટ્રેનર્સનો પગાર ભારત સરકાર ચૂકવશે, જ્યારે રહેઠાણની વ્યવસ્થા બ્રિટનનું રક્ષા મંત્રાલય કરશે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ BAE હૉક TMK 2 વિમાન પર બ્રિટનના ભાવિ ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે અને IAF ઇન્સ્ટ્રક્ટર્સ 3 વર્ષ માટે એન્ગલસીમાં રહેશે.

350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ
RAFના સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, IAFના ઇન્સ્ટ્રક્ટર્સને બ્રિટન લાવવાની યોજના IAF સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને વ્યાપક બ્રિટિશ સૈન્ય-રાજકીય લક્ષ્યોને સમર્થન આપવાના નવા અભિગમનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરની મુંબઈ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરી હતી. આ મુલાકાત વખતે, ભારતીય સેના માટે બ્રિટન-નિર્મિત લાઇટવેઇટ મલ્ટિરોલ મિસાઇલો માટે 350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ પર પણ હસ્તાક્ષર કરાયા હતા.

Tags: indian airforce trained british pilot
Previous Post

નક્સલવાદ વિશે હું ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો, પણ ચૂપ રહેતો: મોદી

Next Post

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
નક્સલવાદ વિશે હું ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો, પણ ચૂપ રહેતો: મોદી
તાજા સમાચાર

નક્સલવાદ વિશે હું ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો, પણ ચૂપ રહેતો: મોદી

October 18, 2025
Next Post
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.