Wednesday, June 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ 700થી વધુ પ્રોડક્ટ પર ટેરિફ ઝીંકે તેવી શક્યતા!

અમેરિકન કંપનીઓની સ્ટીલ પરના ટેરિફનો દાયરો વધારવા માગ, હાલ સ્ટીલના 407 ઉત્પાદનો પર લાગુ છે વધારાનો ટેરિફ

dharmendravaghela by dharmendravaghela
2025-11-10 11:56:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલા જંગી ટેરિફનો દાયરો વધારવા માટે

અમેરિકન કંપનીઓએ માગ કરી છે, જેને પગલે સ્ટીલ સાથે સંકળાયેલા 700 નવા ઉત્પાદનો પર ટ્રમ્પ

ટેરિફ નાંખે તેવી સંભાવના છે. આ ટેરિફ નંખાશે તો સાઈકલથી લઈને ઘરોમાં વપરાતી બેકિંગ ટ્રે

સહિતની અનેક વસ્તુઓ પર અસર થશે. અમેરિકામાં ભારતની નિકાસ સતત ચોથા મહિને ઘટી છે ત્યારે

નવા ટેરિફથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.
અમેરિકન કંપનીઓએ કોમર્સ મંત્રાલયને સ્ટીલ સંબંધિત વધુ 700 ઉત્પાદનો પર ટેરિફ નાંખવાની માગ

કરી છે. હાલ સ્ટીલના 407 ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાગુ છે. વર્તમાન યાદી ઓગસ્ટમાં જાહેર

કરાઈ હતી, જેમાં ફર્નિચરના પાર્ટ્સ, ઈન્ડસ્ટ્રીયલ મશીનરી અને કૃષિ સાધનોનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં નાની કે મધ્યમ નહીં પરંતુ મોટી કંપનીઓએ પણ સ્ટીલના ઉત્પાદનો

પર ટેરિફ નાંખવાની માગ કરી છે, જેમાં ઈન્ડિયાનાની સાયકલ બનાવતી કંપની ગાર્ડિયન બાઈક્સથી

લઈને રેડ ગોલ્ડ અને ટ્રકો માટે સ્ટીલના પૈડા બનાવતી કંપનીઓ સુધીનો સમાવેશ થાય છે.
આ કંપનીઓનો દર્ક છે કે વિદેશી સામાનના પૂરના કારણે તેમના ઘરેલુ બજારને નુકસાન થઈ રહ્યું છે.

ગાર્ડિનયન બાઈક્સે કોમર્સ મંત્રીને સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ 2024માં 1.1 કરોડ સાયકલની આયાત વચ્ચે

તેમનો ઉદ્યોગ ખતમ થઈ ગયો છે. તેમનો ઈશારો સ્પષ્ટ છે કે બહારથી આવતી સસ્તી સાઈકલોના

કારણે અમેરિકન ઉત્પાદકોનું ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. એ જ રીતે રેડ ગોલ્ડ કંપનીએ ફરિયાદ કરી છે

કે તેણે બ્રિટનથી આયાત થતા ટિન પ્લેટ સ્ટીલ પર 25 ટકા અને અન્ય દેશોમાંથી આવતા સ્ટીલ પર 50

ટકા વધુ ટેરિફ આપવો પડી રહ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ જ પ્રકારની ચિંતા અન્ય

કંપનીઓએ પણ વ્યક્ત કરી છે. આ કંપનીઓ વિદેશી સ્પર્ધાથી બચવા માટે સરકાર પાસે આકરાં પગલાં

લેવાની માગ કરી રહી છે.

Tags: steel producttariifstrumpUSA
Previous Post

મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યો દટાયા

Next Post

દિલ્હીમાં નાગરિકોનો વાયુ પ્રદૂષણ સામે ઉગ્ર વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
દિલ્હીમાં નાગરિકોનો વાયુ પ્રદૂષણ સામે ઉગ્ર વિરોધ

દિલ્હીમાં નાગરિકોનો વાયુ પ્રદૂષણ સામે ઉગ્ર વિરોધ

ભાવનગરના આડોડીયાવાસમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું

ભાવનગરના આડોડીયાવાસમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.