Sunday, February 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓની હેરફેરી

ગુજરાતમાં ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ ઉત્તરપ્રદેશ , હૈદરાબાદ, રાજસ્થાન એટીએસના અધિકારઓ પણ તપાસ માટે ગુજરાત આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-11-12 12:12:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં તાજેતરમાં સાઈનાઈડથી ખતરનાક ઝેર રાઇઝિન બનાવી નરસંહારની યોજના બનાવનાર આતંકી ડો. અહેમદ સહિતની ત્રુપિટી ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ હતી. જે બાદ હવે ઉત્તરપ્રદેશ , હૈદરાબાદ, રાજસ્થાન એટીએસના અધિકારઓ ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં અવાર નવાર આવી ચુક્લો ડો. અહેમદ તેની રેસ્ટોરન્ટના મેનેજર અને ડ્રાઈવરને ધંધાના કામથી જવાનું છે તેમ કહી સાથે લેતો હતો. અહેમદના બદઈરાદાથી તેનો મેનેજર અને ડ્રાઇવર અજાણ હોવાની વિગતો એટીએસને મળી છે. આરોપીએ કોની પાસેથી રોકડ રકમ શું કહીને લીધી તે મામલે તપાસ ચાલી રહી છે.

પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અહેમદ રાઇઝિન બનાવવા માટેની યોજના સાથે ફંડ ઉઘરાવવા માટે ફરતો હતો. આ ફંડ આપનાર વ્યક્તિઓ કોણ અને તેઓ પાસેથી શું કહીને ફંડ લીધું તે અંગે તપાસ ચાલી રહી છે. તેલંગાણાના અહેમદની ધરપકડ બાદ ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન અને મો.સુલેહની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવ્યા હતા. આ હથિયારો કોની પાસેથી ખરીદ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશની લિંક મળતા ત્યાંની એટીએસ તમાજ સ્થાનિક પોલીસ ગુજરાત આવ્યા હતા અને એટીએસના અધિકારીઓને મળ્યા હતા.

 

Tags: atsgujaratkishmiri apple trucksmulling
Previous Post

તો મોટા વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું હોત

Next Post

ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસે આવકવેરા વિભાગ ત્રાટક્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

February 21, 2026
આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

February 21, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

February 21, 2026
Next Post
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસે આવકવેરા વિભાગ ત્રાટક્યું

ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસે આવકવેરા વિભાગ ત્રાટક્યું

ભાવનગરના આડોડીવાસમાં રહેતી બે મહિલાની દારૂના જથ્થા સાથે ધરપકડ

ભાવનગરના આડોડીવાસમાં રહેતી બે મહિલાની દારૂના જથ્થા સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.