• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાતમાં અનેક મુદ્દાઓ ઉપર થઈ સહમતિ

અમેરિકન પ્રમુખના સૂર બદલાયા ન્યૂયોર્ક માટે તમામ સહયોગની આપી ખાતરી

dharmendravaghela by dharmendravaghela
2025-11-22 11:58:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સૌથી મોટા ટીકાકારોમાંના એક, ન્યૂયોર્કના નવા ચુંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી. જે ટ્રમ્પે અગાઉ મમદાનીને જાહેરમાં ‘વામપંથી પાગલ’ જેવા ઉપનામો આપ્યા હતા, તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અનેક મુદ્દાઓ પર સહમતિ પણ દર્શાવી.બીજી તરફ, મમદાનીએ પણ બેઠક બાદ સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું રાષ્ટ્રપતિની એ વાત માટે પ્રશંસા કરું છું કે અમારી મીટિંગમાં મતભેદો પર નહીં, પરંતુ ન્યૂયોર્કના લોકોના જીવનને કેવી રીતે બહેતર બનાવી શકાય તેના પર ચર્ચા થઈ.” આ મુલાકાત દરમિયાન સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે જ મમદાનીનો પત્રકારો સામે બચાવ કરતા જોવા મળ્યા.

અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યૂયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે તેઓ ન્યૂયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવામાં નવા મેયરની સંપૂર્ણ મદદ કરશે. ટ્રમ્પે કહ્યું, “અમે મમદાનીની મદદ કરીશું, જેથી દરેકનું સ્વપ્ન સાકાર થઈ શકે, એક મજબૂત અને સુરક્ષિત ન્યૂયોર્કનું નિર્માણ થઈ શકે.”

પત્રકારે મમદાનીને પૂછ્યું, “શું તમે ટ્રમ્પને સરમુખત્યાર માનો છો?” ટ્રમ્પે કહ્યું, “હા કહી દ્યો.”

મેયર ઝોહરાન મમદાનીએ ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. મેયરની ચૂંટણી પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે એક પત્રકારે મમદાનીને પૂછ્યું, “શું તમે ટ્રમ્પને સરમુખત્યાર માનો છો?” મમદાનીએ બોલવાનું શરૂ કરતાં જ ટ્રમ્પે તેમને અટકાવીને કહ્યું, “હા, સમજાવવાની કોઈ જરૂર નથી.” આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને તેને વ્યાપકપણે જોવામાં આવી રહ્યો છે.

Tags: mamdani trump meetingUSA
Previous Post

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મુક્યા

Next Post

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

તાઈવાન વિવાદ મામલે જાપાનને અમેરિકાનું ખુલ્લું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In