Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

સોના ચાંદીના કારોબારમાં તેજી - ચાંદીનો ભાવ વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો,ભાવ બે લાખ સુધી વધે તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2025-12-10 12:13:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ

પર કારોબાર શરૂ થતાની સાથે જ ચાંદીનો ભાવ નવો શિખર સર કરીને ઓલ ટાઇમ હાઇ પર પહોંચી

ગયો હતો. કારોબારની શરૂઆતમાં ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ 1,88,064 પ્રતિ કિલોગ્રામની

તુલનામાં વધીને 1,88,959 પર ખૂલ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તે 2,735 ના વધારા

સાથે 1,90,799 ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો. આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે 2 લાખના

આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ સપ્તાહના બે કારોબારી દિવસોમાં જ ચાંદીના ભાવમાં લગભગ

10,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.
ચાંદીની સાથોસાથ સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી છે, જોકે તે હજી પણ તેની સર્વકાલીન ઊંચી

સપાટીથી ઘણું સસ્તું મળી રહ્યું છે. આજે બજારમાં એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ 1,30,502

પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જોકે, તેની ઊંચી સપાટી 1,34,024 હતી, જેનાથી સોનું હજી પણ

3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર ઘરેલું બજારમાં ચાંદીનો ભાવ મંગળવારની

સાંજે 1,78,893 પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આ સપ્તાહે નરમ પડ્યો છે અને

મંગળવારની સાંજે તે ઘટીને 1,27,974 પ્રતિ 10 ગ્રામ પર આવ્યો છે, જે શુક્રવારના બંધ ભાવ કરતાં

618 ઓછો છે.એક અહેવાલ મુજબ, ચાંદીનો ભાવ જલ્દી જ 2 લાખ પ્રતિ કિલોગ્રામનો આંકડો પાર કરી

શકે છે. કન્સલ્ટન્સી ફર્મે આ ઝડપી વૃદ્ધિ પાછળ નબળા અમેરિકી મેક્રો ઇકોનોમિક ડેટા, યુએસ ફેડરલ

રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ અને વૈશ્વિક ભંડારમાં ઘટાડાને મુખ્ય કારણો

ગણાવ્યા છે.

Tags: indiasilver price high
Previous Post

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

Next Post

Discover the Power of Bscscan for Crypto Traders

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post

Discover the Power of Bscscan for Crypto Traders

Кракен: главный гид по безопасному доступу в 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.