Friday, May 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

મુખ્યમંત્રી કાર્યાલયથી લઈને ગૃહ, નાણાં, શિક્ષણ અને ઊર્જા જેવા મહત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્ર બદલાયા

dharmendravaghela by dharmendravaghela
2025-12-24 12:11:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતા ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં સનદી અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં CMOથી લઈને ગૃહ, નાણાં, શિક્ષણ અને ઊર્જા જેવા મહત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્ર બદલાયા છે.
IAS સંજીવ કુમારને મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ગૃહ વિભાગનો પણ વધારાનો હવાલો સંભાળશે. આ સાથે જ ડો. વિક્રાંત પાંડેને મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ અને અજય કુમારને મુખ્ય પ્રધાનના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
વહીવટી તંત્રમાં થયેલા અન્ય મહત્વના ફેરફારોમાં અશ્વિની કુમારને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ, જ્યારે મિલિંદ તોરવણેને શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. અવંતિકા સિંઘને GSPCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ વિભાગમાં રમેશચંદ મીનાને અગ્ર સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે અંજુ શર્મા હવે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.આ બદલીઓમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મોહમ્મદ શાહિદને હવે આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે હર્ષદ પટેલને સામાજિક ન્યાય વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. લોચન સેહરાને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અને રાજકુમાર બેનીવાલને GNFC ભરૂચના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

 

Tags: gujaratias officer transfer
Previous Post

બાંગ્લાદેશ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા મક્કમ

Next Post

સોનગઢ અને અમદાવાદમાં ચોરી કરનાર બે તસ્કરની મુદ્દામાલ સાથે ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
સોનગઢ અને અમદાવાદમાં ચોરી કરનાર બે તસ્કરની મુદ્દામાલ સાથે ધરપકડ

સોનગઢ અને અમદાવાદમાં ચોરી કરનાર બે તસ્કરની મુદ્દામાલ સાથે ધરપકડ

ભાવનગરમાં ગૌમાંસ મામલે સાંઢીયાવાડની મરહબા હોટેલના સંચાલકની ધરપકડ

ભાવનગરમાં ગૌમાંસ મામલે સાંઢીયાવાડની મરહબા હોટેલના સંચાલકની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.