Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગુનેગારોએ હવે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ કરી વિસ્ફોટકો બનાવ્યા

ઇન્ટરપોલે વિશ્વના તમામ દેશોને ગુનેગારોની નવી ગુનાહિત પ્રવૃત્તિ અંગે ચેતવણી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-02-28 11:34:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન ઇન્ટરપોલએ દક્ષિણ અમેરિકાના દેશોમાં ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડી અંગે જાણ કરી છે. અપરાધીઓ હવે ડ્યુઅલ યુઝ કેમીકલ્સનો ઉપયોગ કરીને વિસ્ફોટકો બનાવી રહ્યા છે, જેને કારણે સુરક્ષા સામે જોખમ ઉભું છે.

અહેવાલ મુજબ અપરાધીઓ કાયદેસર રીતે મળતા ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સને ઉપયોગમાં લઇ ગુપ્ત પદ્ધતિથી વિસ્ફોટક તૈયાર કરી રહ્યાં છે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોમ્બિયા, ઇક્વાડોર અને પેરુનાં પોલીસ વિભાગ, ઇમિગ્રેશન વિભાગ અને અન્ય એજેન્સિયનોએ મળીને 12 દિવસનું સ્પેશીયલ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બોર્ડર્સ અને બંદરો પર 50,000 થી વધુ વખત દરોડા પાડવામાં આવ્યા હતાં.

ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સમાંથી બની રહ્યા છે વિસ્ફોટકો:
પેરુ સાથેની સરહદ પાસે આવેલા ઇક્વાડોર હુઆક્વિલાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, ખેતી માટે વાતારાતા વાહનોને ટેન્કરના રૂપમાં ફેરવીને, તેનો ઉપયોગ ડિઝલની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો છે. તપાસમાં એમ પણ જાણવા મળ્યું કે ક્રિમિનલ સિન્ડીકેટ કાયદેસર રીતે વેચાતા ઔદ્યોગિક રસાયણોનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે વિસ્ફોટકો બનાવી રહ્યા છે, ખાસ કરીને ડીઝલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ ત્રણેય દેશોમાંથી 4,000 ડેટોનેટર, 10,450 લિટર ડીઝલ, 60,000 મીટર સેફ્ટી ફ્યુઝ, 2 ટન વિસ્ફોટકો, 18 LPG સિલિન્ડરનો જપ્ત કરવામાં આવ્યા.

એક દરોડા દરમિયાન ઇક્વાડોરની પોલીસને જાહેર બસોંની સમાન રાખવાની જગ્યામાં ડેટોનેટર મળ્યા હતાં. અહેવાલ મુજબ ગુનેગારો પોલીસ પેટ્રોલિંગથી બચવા અન્ય મુસાફરોની મુસાફરી કરી રહ્યા છે. ઇન્ટરપોલના જણાવ્યા મુજબ ક્રિમીનલ અને આતંકવાદી નેટવર્ક હવે કાયદેસર સપ્લાય ચેઇનનો દુરુપયોગ કરી રહ્યા છે.

ઇન્ટરપોલે તમામ 196 સભ્ય દેશોને આ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અગાઉ, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ આફ્રિકામાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આવી જ મોડસ ઓપરેન્ડીની જાણ થઇ હતી.

Tags: blastindstrial chemicalsinterpolterror
Previous Post

બોલિવિયામાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ૧૫ લોકોના મોત

Next Post

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.