Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર યુદ્ધની વ્યાપક અસરોની સમીક્ષા કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-03-02 11:51:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાન પર હુમલો કરીને યુએસ-ઇઝરાયલે મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા આતુર છે. એવામાં મધ્યપૂર્વમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન ઈરાનમાં રેહલા ભારતીયોની સલામતી અને સુરક્ષા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. સંઘર્ષમાં સામેલ તમામ પક્ષોને હાથીયાર હેઠા મુકવા અને વાટાઘાટો તરફ પરત ફરવાના મહત્વ પર ભાર મૂક્યો.

વડાપ્રધાન મોદીને અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર યુદ્ધની વ્યાપક અસરોની સમીક્ષા કરી હતી. CCS એ સરકારના તમામ સંબંધિત વિભાગોને યુદ્ધને કારણે અસરગ્રસ્ત તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે જરૂરી અને શક્ય પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.

નોંધનીય છે પશ્ચિમ એશિયામાં 96 લાખથી વધુ નાગરિકો રહે છે, જેમાં લગભગ 10,000 નાગરિકોનો ઈરાનમાં રહે છે. યુએસ અને ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ ઈરાને ગલ્ફના મોટાભાગના દેશો પર મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતાં, જેના કારણે ગલ્ફના દેશોએ તેમનું એરસ્પેસ બંધ કરી દીધું છે, ભારત ઉચ્ચ જોખમ વાળા પ્રદેશોમાંથી પોતાના નાગરીકોને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યું છે.

CCS એ ગલ્ફના દેશોમાંથી ભારતીય નાગરીકોને બહાર કાઢવા પડી રહેલી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એરસ્પેસ બંધ હોવાને કારણે અને અસ્થિર સુરક્ષા વાતાવરણને કારણે લોકોને બાહર કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં અહીં આવે.

Tags: helpindiaindian in gulf countrymodi
Previous Post

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

Next Post

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

Minimum Backdown Represent High At $ 150 Around Clear Casino Land Site Rear Give Birth Withdrawals Eastern Samoa Crushed Vitamin A $ XX . Online casino Kingdom . Aotearoa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.