Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસનો અકસ્માત : ૧૦ લોકોના મોત

છિંદવાડાની ઘટનામાં પિકઅપ વાહન સાથે ટક્કર બાદ બસ પલટી જતા અનેક લોકો ઇજાગ્રસ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-03-27 12:06:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી મોહન યાદવના કાર્યક્રમમાંથી પરત આવી રહેલી બસનો અકસ્માત

થતા 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ બસની ટક્કર એટલી તીવ્ર હતી કે, બસ પલટી મારી ગઈ

હતી. આ ઘટના સાંજના 7 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. આ બસમાં કુલ 47

પ્રવાસીઓ બેઠા હતા.

બસનો અકસ્માત થતાં જ દોડધામ મચી ગઈ હતી. રસ્તા પર કાચના ટુકડા વિખેરાઈ ગયા હતા.

સ્થાનિકઓ અંદર બેઠેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલ

ખસેડવા માટે વ્યવસ્થા કરી હતી. યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તમામ

ઈજાગ્રસ્તોને છિંદવાડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોની ટીમે તાત્કાલિક

સારવાર શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાંથી એ વાત જાણવા મળી છે કે, બસ ઓવરસ્પીડમાં હતી

અને બેદરકારીને કારણે અકસ્માત થયો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી છે.

પિકઅપ વાન સાથે બસની ટક્કર થઈ હતી. બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

જિલ્લા ક્લેક્ટર હરેન્દ્ર નારાયણે દસ વ્યક્તિઓના મૃત્યું થયાની વાતની ખાતરી કરી છે. આ ઘટના પર

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને લઈને આર્થિક મદદનું પણ

એલાન કર્યું છે, પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, ઉમરાનાલા વિસ્તારમાં આ ઘટના બની હતી. બસમાં

બેઠેલા મોટાભાગના લોકો ચૌરઈ તાલુકામાં આયોજિક મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા

હતા.

અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જિલ્લા ક્લેક્ટરે કહ્યું કે, આ

બસમાં કુલ 47 લોકો બેઠા હતા. આ બસ છિંદવાડા બાજુ આવી રહી હતી. સિમરિયા પાસે બસ જ્યારે

ઓવરટેક કરી રહી હતી એ સમયે આ ઘટના બની હતી. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિની હાલત ગંભીર

છે. તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપવાનું પણ ચાલું કી દીધું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન

યાદવે કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્ત લોકો

ઝડપથી સ્વસ્થ થાય એ માટે તબીબોની ટીમ ખડે પગે છે, જ્યારે મૃતકોની આત્મને ઈશ્વર શાંતિ અર્પે

એવી પ્રાર્થના કરૂ છું. આ વિષયને લઈને સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

જબલપુરથી તબીબોની ટીમને છિંદવાડા રવાના કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ

રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક મદદનું પણ એલાન કરવામાં આવ્યું છે.

Tags: accidentMP
Previous Post

એલપીજી પુરવઠો લઈને વધુ એક જહાજ જગ વસંત ગુજરાત પહોંચ્યું

Next Post

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા
તાજા સમાચાર

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

March 27, 2026
અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

March 27, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

March 27, 2026
Next Post
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.