Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન, વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો : ટ્રમ્પ

અમેરિકન પ્રમુખની વધુ એક મોરચો ખોલવાની જાહેરાત : ક્યુબાને આઝાદ કરીશું અથવા કબજો કરીશું

dharmendravaghela by dharmendravaghela
2026-03-28 11:44:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજનીતિમાં વધુ એક મોરચો ખોલવાના સંકેત આપ્યા છે.

મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ઈરાન અને વેનેઝુએલા બાદ હવે

‘ક્યુબાનો વારો છે’. ટ્રમ્પના આ નિવેદનથી કેરેબિયન દેશમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ટ્રમ્પે પોતાની સૈન્ય તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે એક વિશાળ સેના બનાવી છે. જોકે તેઓ

સેનાના ઉપયોગના પક્ષમાં નથી, પણ ક્યારેક તેનો ઉપયોગ કરવો પડે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો

સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેમની પાસે ક્યુબા સાથે ‘કંઈ પણ’ કરવાની ક્ષમતા છે. તેઓ ક્યુબાને

“આઝાદ” કરવા અથવા તેના પર “કબજો” કરવાનું સન્માન મેળવવા માંગે છે. ટ્રમ્પે ક્યુબાની સ્થિતિને

‘ફ્રેન્ડલી ટેકઓવર’ (મૈત્રીપૂર્ણ અધિગ્રહણ)ની સંભાવના તરીકે પણ ગણાવી છે.વેનેઝુએલામાં નિકોલસ

માદુરોની સત્તા ગયા બાદ ક્યુબા અત્યારે ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. વેનેઝુએલા લાંબા

સમયથી ક્યુબાને બળતણ પૂરું પાડતું હતું, જે હવે બંધ થઈ ગયું છે. આના કારણે ક્યુબામાં વીજ કાપ

અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે.

એક તરફ ટ્રમ્પ તીખા નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત પણ

ચાલુ છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કાનેલને પદ પરથી હટાવવાનું છે.

હાલમાં હવાના (ક્યુબાની રાજધાની) અમેરિકા સાથે સીધા સૈન્ય સંઘર્ષથી બચવા માટે મંત્રણાની કોશિશ

કરી રહ્યું છે.

Tags: quba targettrumpUSA
Previous Post

નેપાળમાં નવી સરકાર રચાયા બાદ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ

Next Post

દેશમાં હવે ક્રિકેટ ફીવર : આઇપીએલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ
તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

May 14, 2026
Next Post
IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!

દેશમાં હવે ક્રિકેટ ફીવર : આઇપીએલ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો

ઈરાનનો સાઉદી અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય થાણા ઉપર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.