aaspassdaily

aaspassdaily

અંબાજીમાં પ્રથમવાર  મહિલાઓ અને પુરુષો સાથે ગરબે નહીં રમી  શકે

અંબાજીમાં પ્રથમવાર મહિલાઓ અને પુરુષો સાથે ગરબે નહીં રમી શકે

મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીનાં દર્શન અને આરાધના કરવા માટે નવરાત્રિના પાવન દિવસોમાં અંબાજી આવે છે. નવરાત્રિ દરમિયાન રાત્રે અંબાજી મંદિરમાં...

જીત પછી ભારતીય ટીમનું બ્લ્યુ કેકથી ગ્રાન્ડ વેલકમ

જીત પછી ભારતીય ટીમનું બ્લ્યુ કેકથી ગ્રાન્ડ વેલકમ

વર્લ્ડ કપમાં 8મી વાર ભારતે પાકિસ્તાનને પછાડ્યા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ મેચ પૂર્ણ...

ભૂકંપના 3.1ની તિવ્રતાના આંચકાથી ધણધણ્યું ઉત્તર ભારત

ભૂકંપના 3.1ની તિવ્રતાના આંચકાથી ધણધણ્યું ઉત્તર ભારત

દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.1ની હોવાનું કહેવાય છે. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં...

સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

મળતા અહેવાલ પ્રમાણે સંતરામપુરની જાનવડ હાઈસ્કૂલના આચાર્યએ 17 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની જ્યારે...

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

ઇચ્છાપોરમાં છાતીમાં દુઃખાવા બાદ 28 વર્ષીય યુવકનું મોત રાજ્યમાં હાર્ટ એટેકથી યુવાઓના મોતની ઘટનાઓ વધતી જઈ રહી છે. સુરતના ઇચ્છાપોરમાં...

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

ઈઝરાયેલ પૂરી તાકાતથી ગાઝા પટ્ટીમાં પ્રવેશવા જઈ રહ્યુ છે. જેના પગલે બુલડોઝરને પણ તૈનાત કરી દેવાયુ છે. આ એક મહાશક્તિશાળી...

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપવામાં આવી છે.જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને...

Page 38 of 828 1 37 38 39 828