Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હત્યા કરી હત્યારો લાશને ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયો

અમદાવાદમાં મિત્રએ મિત્રને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખ્યો : પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું અનુમાન

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:42:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના સોલામાં ગતરાત્રિના હત્યાનો બનાવ બન્યો છે. મોડી રાત સુધી સાથે બેસ્યા બાદ ગાડીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. હત્યા બાદ હત્યારો લાશને ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસને જાણ થતાં હત્યારાને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
ચાંદલોડિયાના વિશ્વકર્મા બ્રિજ પાસે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત રાજા નામના મિત્રો કારમાં બેઠા હતા. આ દરમિયાન બંને વચ્ચે તકરાર થતા ઉશ્કેરાઈને વેદાંતે સ્વપ્નિલની તીક્ષ્ણ હથિયાર વડે છાતી તથા પાછળના ભાગે 6થી વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ આરોપીએ તેના પિતાને ન્યુઝીલેન્ડ ફોન કર્યો હતો. જેમાં આરોપીના પિતાએ તેને પોલીસ સ્ટેશન જવાનું કહેતા આરોપી પોલીસ સ્ટેશન હત્યા કર્યા બાદ લાશ લઈને પહોંચ્યો હતો.
આ અંગેની જાણ કરતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે વેદાંતને પોલીસ સ્ટેશનમાં જ બેસાડીને ગાડી ચેક કરતાં તેમાં સ્વપ્નિલની લાશ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક લાશને સોલા સિવિલ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. સ્વપ્નિલની ધરપકડ કરીને પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Previous Post

જીત પછી ભારતીય ટીમનું બ્લ્યુ કેકથી ગ્રાન્ડ વેલકમ

Next Post

અંબાજીમાં પ્રથમવાર મહિલાઓ અને પુરુષો સાથે ગરબે નહીં રમી શકે

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અંબાજીમાં પ્રથમવાર  મહિલાઓ અને પુરુષો સાથે ગરબે નહીં રમી  શકે

અંબાજીમાં પ્રથમવાર મહિલાઓ અને પુરુષો સાથે ગરબે નહીં રમી શકે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવશે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.