UP Vs GUJ Highlights: ઉત્તરપ્રદેશે રોમાંચક મેચમાં ગુજરાતને ત્રણ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસની તોફાની બેટિંગ
વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 169...









