dharmendravaghela

dharmendravaghela

વિચિત્ર બીમારી, 3 દિવસમાં અનેક લોકો ટકલા

વિચિત્ર બીમારી, 3 દિવસમાં અનેક લોકો ટકલા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામડાને વિચિત્ર બીમારીએ ભરડામાં લીધા છે. ગામના સંખ્યાબંધ પુરુષો ત્રણથી સાત દિવસમાં માથાના વાળ ગુમાવવા માંડયા...

ફિલ્મ નિર્માતા અને પત્રકાર પ્રિતેશ નંદીનું હાર્ટ એટેકથી નિધન

ફિલ્મ નિર્માતા અને પત્રકાર પ્રિતેશ નંદીનું હાર્ટ એટેકથી નિધન

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને પત્રકાર પ્રીતિશ નંદીનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ ૭૩ વર્ષના હતા અને સ્વાદુપિંડના કેન્સરથી પીડાતા...

JPCની પ્રથમ બેઠક : વન નેશન વન ઇલેક્શન પર સાંસદોને 18 હજાર પાનાનો રિપોર્ટ મળ્યો

JPCની પ્રથમ બેઠક : વન નેશન વન ઇલેક્શન પર સાંસદોને 18 હજાર પાનાનો રિપોર્ટ મળ્યો

વન નેશન વન ઇલેક્શન માટે સંસદમાં રજૂ કરાયેલા 129મા બંધારણ સુધારા બિલ પર બુધવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પ્રથમ બેઠક...

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈન્ડિયા બ્લોકની પાર્ટીઓ અલગ-અલગ દેખાઈ રહી છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જી અને સમાજવાદી...

હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રી : 15 રાજ્યોમાં ધુમ્મસ

હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રી : 15 રાજ્યોમાં ધુમ્મસ

હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિના તાબોમાં સૌથી ઠંડું તાપમાન નોંધાયું હતું, જ્યાં રાત્રે તાપમાન ઘટીને -13.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું...

સુપ્રીમ કોર્ટે 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો

સુપ્રીમ કોર્ટે 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો

સુપ્રીમ કોર્ટે પોતાના જૂના અને રાષ્ટ્રપતિના નિર્ણયને બદલીને 25 વર્ષથી જેલમાં રહેલા એક દોષીને મુક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું...

Page 454 of 1108 1 453 454 455 1,108