Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6નાં મોત

ટિકિટ બુકિંગ કાઉન્ટર પર ટોકન માટે 4 હજાર લોકો લાઈનમાં ઉભા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-01-09 11:45:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બુધવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે.
કાઉન્ટર પાસે આશરે 4 હજારથી વધુ ભક્તો લાઈનમાં ઉભા હતા. તે જ સમયે, ભક્તોને બૈરાગી પાટિડા પાર્કમાં લાઈનમાં ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આગળ જવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો એકબીજા પર ચઢી ગયા. જેના કારણે અનેક લોકોને ગૂંગળામણ થઈ હતી.
મંગળવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ)ના એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલા રાવે કહ્યું હતું કે વૈકુંઠ દરવાજા 10 જાન્યુઆરીથી વૈકુંઠ એકાદશીના દિવસે દર્શન માટે ખોલવામાં આવશે. આ માટે લોકો ટોકન લેવા માટે લાઈનમાં ઉભા હતા. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ અધિકારીઓ પાસેથી ફોન પર પરિસ્થિતિ વિશે માહિતી લીધી.

Tags: six dietirupati mandir stampede
Previous Post

હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રી : 15 રાજ્યોમાં ધુમ્મસ

Next Post

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

આસામ ખાણ દુર્ઘટના: 8 મજુરો 72 કલાકથી ફસાયેલા

આસામ ખાણ દુર્ઘટના: 8 મજુરો 72 કલાકથી ફસાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.