Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રી : 15 રાજ્યોમાં ધુમ્મસ

UP-રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં 2 દિવસ બાદ વરસાદની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2025-01-09 11:44:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિના તાબોમાં સૌથી ઠંડું તાપમાન નોંધાયું હતું, જ્યાં રાત્રે તાપમાન ઘટીને -13.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. હવામાન વિભાગે ગુરુવાર માટે હિમાચલ પ્રદેશના 12માંથી 5 જિલ્લા – ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા અને મંડીમાં કોલ્ડવેવ, કરા અને ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.
દેશના 15 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરનો સમાવેશ થાય છે.આગામી બે દિવસમાં યુપી, રાજસ્થાન અને બિહારમાં વરસાદની સંભાવના છે. 12 જાન્યુઆરીથી જયપુર, બિકાનેર સહિત 4 જિલ્લામાં ગાઢ ધુમ્મસ રહેશે. ગુરુવારે MPના 9 જિલ્લામાં કોલ્ડ ડેનું એલર્ટ છે. પંચમઢીમાં પારો 0.2 નોંધાયો હતો. જ્યારે મંગળવાર-બુધવારની રાત્રે ભોપાલમાં તાપમાન 3.6 ડિગ્રી હતું.

Tags: himachal pradeshsnow
Previous Post

સુપ્રીમ કોર્ટે 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો

Next Post

તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6નાં મોત

તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6નાં મોત

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી : AAPને SP-તૃણમૂલનું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.