dharmendravaghela

dharmendravaghela

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાને મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત નિષ્ફળ રહ્યા...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ પર ટકેલું છે, ત્યારે ચીને આ તકનો લાભ ઉઠાવી ભારતની સરહદ...

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ફરી એકવાર મોટા યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય...

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

રાજકોટના ગઢકા ગામેથી ડેકા વાળા ખાતે દર્શનાર્થે જતા સંઘને લખતર-વિરમગામ હાઇવે પર ગત મોડી રાત્રે અકસ્માતન નડ્યો હતો. કાળમુખા ટ્રકે...

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને એક વર્ષ વીતી જવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય અને સાચા કારણોની શોધમાં ભટકી...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, રાજકીય પાર્ટીઓ અને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તેવા સમયે...

Page 82 of 1126 1 81 82 83 1,126