dharmendravaghela

dharmendravaghela

સતત બીજા દિવસે પીરછલ્લા સહિતના વિસ્તારોમાં દબાણો પર મ્યુ. તંત્રની તવાઇ

સતત બીજા દિવસે પીરછલ્લા સહિતના વિસ્તારોમાં દબાણો પર મ્યુ. તંત્રની તવાઇ

શહેરમાં અત્યંત ગીચ ગણાતા પીરછલ્લા શેરીમાં ગેરકાયદે દબાણો અને પાથરણાવાળાઓના કારણે ગ્રાહકો ચાલીને પણ માંડ પસાર થઇ શકે તેવી Âસ્થતિ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

તળાજામાં રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને બે શખ્સ ૫ લાખ રોકડા ઝૂંટવી ફરાર

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને તળાજા બોલાવી બે શખ્સ ડોલરના બદલે...

નોંઘણવદરના બ્રેઇન ડેડ થયેલ આધેડની કિડની અને લીવરનું અંગદાન : ૩ દર્દીના જીવનને પુરો પાડશે ઉજાસ

નોંઘણવદરના બ્રેઇન ડેડ થયેલ આધેડની કિડની અને લીવરનું અંગદાન : ૩ દર્દીના જીવનને પુરો પાડશે ઉજાસ

પાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે...

લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

લાયન્સ ઇન્ટરનેશનલની સાથે ડ્ઢૈજં, ૩૨૩૨ ત્ન માં ગવર્નર ન્ૈર્હ હિરલબા જાડેજા એ પણ હંગર પ્રોજેક્ટને ડ્ઢૈજંના મુખ્ય પ્રોજેક્ટ તરીકે જાહેર...

બેંકના નામે લિંક મોકલી કરોડોની ઠગાઈ નેટવર્કનોપર્દાફાશ

બેંકના નામે લિંક મોકલી કરોડોની ઠગાઈ નેટવર્કનોપર્દાફાશ

દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા છેલ્લા ઘણા વખતથી ટેલીગ્રામ સહિતના સોશિયલ મીડીયાના માધ્યમથી જુદા જુદા ટાસ્ક પૂર્ણ કરવાની કે બેંકના નામે...

વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ને ખરીદવા માગે છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ને ખરીદવા માગે છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક લીગ છે. આ લીગ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સાઉદી...

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે ટ્વીટ કરી જવાબ આપ્યો છે. ટ્વીટ કરી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય એજન્સીઓ...

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર, પત્ની શકુંતલા અને PA જીતેન્દ્રની ધરપકડ

આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 લોકો સામે વનકર્મીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ચૈતર વસાવા...

મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

મોરબી શહેરમાં એક હિન્દૂ યુવતીને બ્લેકમેલ કરી ઈરફાન નામના મુસ્લિમ યુવકે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યાની જઘન્ય ઘટના ઘટી...

Page 868 of 892 1 867 868 869 892