Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેંકના નામે લિંક મોકલી કરોડોની ઠગાઈ નેટવર્કનોપર્દાફાશ

ફ્રોડની રકમ ટ્રાન્સફર કર્યા બાદ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી મુંબઈ મોકલી દેવાતી

dharmendravaghela by dharmendravaghela
2023-11-04 12:12:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા છેલ્લા ઘણા વખતથી ટેલીગ્રામ સહિતના સોશિયલ મીડીયાના માધ્યમથી જુદા જુદા ટાસ્ક પૂર્ણ કરવાની કે બેંકના નામે લિંક મોકલી આપી કરોડોની ઠગાઈ આચરવાના નેટવર્કનો ગાંધીનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડ આચરવામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
સાયબર ગઠિયાઓ કરોડો રૂપિયાની ઠગાઈ કરવા માટે સામાન્ય લોકોના બેંક ખાતા કમિશન પર રાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફ્રોડની રકમ ટ્રાન્સફર કર્યા બાદ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી મુંબઈ મોકલી દેવાતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કમિશન પર રાખવામાં આવેલા 200 બેંક ખાતાની વિગતો મળી છે. પોલીસના મતે આ ખાતાઓની સંખ્યા લાખોમાં હોય શકે છે.

Tags: bank linkcyber fraudgandhinagarindiaMumbai
Previous Post

વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ને ખરીદવા માગે છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

Next Post

લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ૫૧૧ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

નોંઘણવદરના બ્રેઇન ડેડ થયેલ આધેડની કિડની અને લીવરનું અંગદાન : ૩ દર્દીના જીવનને પુરો પાડશે ઉજાસ

નોંઘણવદરના બ્રેઇન ડેડ થયેલ આધેડની કિડની અને લીવરનું અંગદાન : ૩ દર્દીના જીવનને પુરો પાડશે ઉજાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.